રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટેટા લો.
- 2
ત્યાર બાદ તેની છાલ ઉતારી લો.અને પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો.
- 3
ત્યાર પછી તેમાં ગરમ મસાલો,લાલ મરચું પાવડર,નિમક,ખાંડ,કોથમીર,ચીલી ફ્લેક્સ,લીંબુ,બધું નાખી મિક્ષ કરો.
- 4
હવે માવા માંથી મીડિયામાં સાઇઝ ના લુઆ કરો.
- 5
ત્યાર પછી હવે એક બાઉલ મા લોટ લો.અને તેમાં નિમક સાજી અને હિંગ નાખી ખીરું તૈયાર કરો.
- 6
ત્યાર બાદ તેમાં લુઆ નાખી દો અને ગરમ તેલ માં તળી લો.
- 7
લાઈટ બ્રાઉન થવા દો.
- 8
હવે તેને એક પ્લેટ માં લઇ લો.
- 9
અને ખજૂર આમલીની ચટણી ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે સાંજે બટાકાવડાની બનાવવાની તૈયારી કરી અને અચાનક ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો એટલે બટાકાવડાનાં સ્વાદમાં અનેક ગણો વધારો થયો. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahiwada recipe in gujarati)
#મોમમારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા. Shraddha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11685593
ટિપ્પણીઓ