રાંધવાની સૂચનાઓ
- 1
આખા ખમણ ને પેહલા તો વચે થી કાપી લો જેમ કેક ને કાપીએ બે સરખા ભાગ માં
પછી બને બાજુ એ સરખા ભાગે સુગર સીરપ લગાવી દો.થોડી વાર રેસ્ટ આપો જેથી સીરપ સરખા ભાગે અંદર સુધી પહોંચે.પછી ખમણ ની બને બાજુ ચીઝ સ્પ્રેડ લગાવી દો. - 2
ખમણ ના બંને ભાગ ને વચ્ચેથી સ્પ્રેડ આવે એ રીતે ભેગા કરો. ઉપરની બાજુ પીઝા સોસ લગાવી દો.પછી ઉપરથી ડુંગળી કેપ્સિકમ નાખી દોહવે એક કે બે મિનિટ માટે એને માઈક્રોવેવમાં બેક કરી લો. પછી ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
પીઝા ચીઝ કપ
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પીઝા ચીઝ કપ. પીઝા તો આપણે ખાતા હોઈએ છીએ. નાના છોકરાઓને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તે બધા વેજિટેબલ્સ ખાય એટલા માટે મે આ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
-
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
ચીઝ બર્સ્ટ સોજી પિઝા
ચીઝ બર્સ્ટ સોજી પિઝાખુબજ ટેસ્ટી અને હેલ્થી પિઝા - ચીઝ બર્સ્ટ સોજી પિઝાતો ચાલો ફટાફટ સામગ્રી અને રીત જોઈ લઈએ. #foodie #ફૂડી MyCookingDiva -
ચોકલેટ ચીઝ પિત્ઝા
#વીકમિલ ૨,પોસ્ટ 1#માઇઇબુક, પોસ્ટ 6બાળકો ની ફેવરીટ ચોકલેટ હોય છે.. અને પિત્ઝા પણ ..તો આજે એક નવા ટ્વીસ્ટ સાથે બનાવ્યા ચોકલેટ ચીઝ પિત્ઝા... Chhaya Panchal -
-
-
-
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
રાઈસ ચીઝ બોલ્સ
#રાઈસહેલો, ફ્રેન્ડ્સ આજે હું રાઈસ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી બોલ્સ બનાવીશ જેમા ચીઝ નાખશું બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે જેથી રાઈસ ચીઝ બોલ્સ બનાવીશ. Falguni Nagadiya -
-
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડનાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે Radhika Nirav Trivedi -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
ચીઝ બોર્ડ (Cheese Board Recipe In Gujarati)
હાલ માં બટર બોર્ડ ખૂબ ટ્રેન્ડ માં છે. તેમાંથી પ્રેરણા લઈ મેં ચીઝ સ્પ્રેડ માંથી ચીઝ બોર્ડ બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
ફ્રેન્ચફ્રાઈસ પિઝ્ઝા સેન્ડવીચ (French Fries Pizza Sandwich Recipe in Gujarati)
#આલુફ્રેન્ચ ફ્રાઈસ તો સૌની ફેવરિટ હોય જ છે.. તો આજે મેં ફ્રેન્ચ ફ્રાઈસ ની સેન્ડવીચ બનાવી છે.. ખૂબ જ મસ્ત લાગે છે.. તમે પણ ચોક્કસ બનાવજો.. Charmi Shah -
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
બન પીઝા
આ વાનગી ની ખાસિયત એ છે કે બચેલા બનમાં અને પાવ માં થી બનાવી શકો મારા છોકરાઓની મનપસંદ વાનગી છે. #KV Nipa Shah -
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
ચીઝ કોર્ન પેપર બોલ્સ (Cheese corn pepper balls recipe in Gujarati)
બાળકોનું ફેવરીટ ચીઝ બોલ્સ Sonal Suva -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8883436
ટિપ્પણીઓ