પીઝા ખીચુ

#ઝટપટરેસીપી
ખીચુ એક પરંપરાગત ગુજરાતી નાસ્તો છે, જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે. જે ગરમ અને તાજુ પીરસવામાં આવે ત્યારે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપી તરલા દલાલ જી ની ફોલો કરી છે.ખીચુ માં પીઝા સૉસ અને મિકસ હબ્સ નાંખી સ્વાદ વધુ સારો બનાવવામાં આવ્યો છે. ઉપર ચીઝ અને ઓલિવ તેલની સુગંધથી પિઝાખીચુ નવા સ્વાદ ને લાવે છે જે દરેક ને ભાવશે.
પીઝા ખીચુ
#ઝટપટરેસીપી
ખીચુ એક પરંપરાગત ગુજરાતી નાસ્તો છે, જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે. જે ગરમ અને તાજુ પીરસવામાં આવે ત્યારે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપી તરલા દલાલ જી ની ફોલો કરી છે.ખીચુ માં પીઝા સૉસ અને મિકસ હબ્સ નાંખી સ્વાદ વધુ સારો બનાવવામાં આવ્યો છે. ઉપર ચીઝ અને ઓલિવ તેલની સુગંધથી પિઝાખીચુ નવા સ્વાદ ને લાવે છે જે દરેક ને ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પાણીને ઉકળવા મૂકી ને તેમા મીઠું, જીરૂ,પાપડ ખાર,લીલા મરચા,મિકસ હબ્સ ઉમેરી 1 મિનિટ ઉકાળો
- 2
હવે ચોખા નો લોટ નાખી ને વેલણ થી સારી રીતે મિક્સ કરી પાપડી ના લોટ ને હલાવો
- 3
હવે તેમાં પીઝા સોસ,કેપ્સિકમ લાલ-લીલા રંગ ના નાંખો મિકસ કરો
- 4
4-5 મીનીટ ઢાંકણ ઢાંકી ને બફાવા દો
- 5
ગેસ બંધ કરો
- 6
ઓલીવ ઓઈલ વાળો હાથ કરી પાપડી ના લોટ માંથી નાના લૂઆ કરી ગોળાકાર આકાર આપો
- 7
હવે તેની ઉપર ચીજ અને ચિલી ફલેકસ મૂકી તૈયારી માં પિરસો
- 8
તૈયાર છે પીઝા ખીચુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગારલીક બ્રેડ
ઘરે બનાવેલ ગારલીક બ્રેડ ખૂબ સરસ ને ટેસ્ટી બને છે. મસાલા ને ચીઝ પણ જેઇતા પ્રમાણ માં નાંખી બનાવી શકીએ..#નાસ્તો Meghna Sadekar -
એકઝોટીકા સ્ટફ ક્રસ પીઝા (Exotica Stuffed Crust Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE Vandana Darji -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
પીઝા (wheat flour base nd no bake) pizza recipe in gujarati )
#NoOvenBaking આ રેસીપી મે સેફ નેહા ને ફોલો કરીને બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં જયારે પીઝા બનાવવા હોય તો આ રેસીપી સારી પડે. અને હેલ્ધી પણ છે તો જ્યારે મન થાય ત્યારે બનાવી લેવાય. Vandana Darji -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
મેક્સિકન એનચીલાડાસ (Mexican enchiladas recipe in gujarati)
નોર્થ અમેરિકન ની મેક્સિકો સિટી નું ફેમસ ફૂડ એનચીલાડાસ આમ તો નોન વેજિટેરિયન ડિશ છે પણ આપણા દેશમાં એ વેજિટેરિયન ડિશમાં પણ ખૂબ ખવાય છે. અને આમ પણ જે દેશમાં ગુજરાતીઓ વસતા હોય એ દેશની ગમે તેવી ડિશ હોય એ વેજમાં કન્વરટ કરી જ લે. Vandana Darji -
ટોમેટો ગારલીકી સ્પેગેટી
#ઝટપટ #goldenapron week 12 dt:21.5.19 સ્પેગેટી નાના-મોટા સૌ ને પસંદ આવે છે. અને ઝટપટ બની જાય છે. Bijal Thaker -
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Healthy પીઝા છે..મેંદા ના લોટ કરતા ઘઉં ના જાડા લોટ માથી પીઝા કરશું તો ભરપુર પ્રમાણ માં ફાઈબર મળશે અને નાના મોટા સૌને ભાવશે.. Sangita Vyas -
પીઝા (Pizza racipe in gujarati)
#NoOvenBakingસેફ નેહા જી ની રેસીપી રીક્રિયેટ કરી ને oven વિના મેં પીઝા બનાવ્યા છે જેમાં વેજીટેબલ ની સાથે પનીર એડ કર્યું છે. Manisha Kanzariya -
-
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
ઘઉં ના લોટમાં થી બનેલા બિસ્કિટ પીઝા જૈન (Wheat Flour Biscuit Pizza Recipe In Gujarati)
#trend#WEEK 1પીઝા એ એવી વસ્તુ છે જે વ્યક્તિ કોઈ પણ ઉંમર ની હોય નાના મોટા બધા જ ને ભાવે છે આ પીઝા ખાવા માં ખૂબ જ crunchi લાગે છે ને ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
પીઝા-પાસ્તા સોસ (pizza-Pasta sauce recipe in Gujarati)
આજે મે ફસ્ટ ટાઈમ પીઝા સોસ ઘરે રેડી કર્યો છે. રીઅલી ખૂબ જ સરસ બન્યો. આમ તો હું રેડી મેટ જ યુઝ કરુ છું બટ એ ટેસ્ટ માં થોડો વધારે ખટાશ વાળો આવે છે તો આ વખતે મે ઘરે જ બનાવ્યો. અને મે થોડો સ્પાઈસી પણ રાખયો છે જેથી જયારે પીઝા બનાવીશ તો એકદમ ટેસ્ટી બને. હજુ સોસ પીઝા પર ટ્રાય નથી કર્યો બટ બ્રેડ પર ટ્રાય કર્યો હતો. Vandana Darji -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
-
-
-
માર્ગારીટા પીઝા
#JSR#RB16#week16 આ એક પીઝા નો જ પ્રકાર છે.જે ઘરે પણ જલદી બની જાય છે.અને બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ બને છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (2)