રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવો ખમણી લો.હવે એક પેન માં ખાંડ લઇ ખાંડ ડૂબે એટલું પાણી નાખી બે તાર ની ચાસણી કરો.
ત્યારબાદ તેમાં માવો નાખી સતત હલાવો.
માવો લચકા પડતો થાય એટલે કે માવો પેન થી અલગ થાય પછી ગેસ બંધ કરી દેવો.
હવે તે માવા ને ફોટા માં દર્શાવ્યા પ્રમાણે આખા પેન માં પાથરી દેવો જેથી જલ્દી ઠરી જાય.માવો ઠરી ગયા બાદ તેને પેંડા નો શેપ આપવો.
બદામ ની કતરણ થી ગાર્નિશીંગ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
રાજકોટ ના પેંડા (Rajkot Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટ ના દુધ, માવા માંથી બનેલાં પેંડા ખુબ વખણાય છે Pinal Patel -
કચ્છી પેંડા (Kutchhi Penda Recipe In Gujarati)
#CT કચ્છમાં લોકો ફરવા માટે આવે અને કચ્છી પેંડા ન ખાય તેવું બને ખરું ચાલો આજે હું તમને બધાયને કચ્છી પેંડા કેવી રીતે બનાવાય તે બતાવું. Varsha Monani -
-
માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
#WD મેં જીજ્ઞાબેન ની રેસિપી જોઈને થોડા ફેરફાર કરીને મેં પણ માવા ના પેંડા બનાવીયા સરસ બન્યા છે Bhavisha Manvar -
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
-
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
-
-
-
-
માવા કચોરી
#ANNIVERSARY#WEEK 4#DESSERT આપ સૌ ને પેલી ચટપટી કચોરી તો ભાવતી જ હશે....હવે આ માવા કચોરી પણ બનાવી ને ખાઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે..... Binaka Nayak Bhojak -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
માવા ના પેંડા (વિસરાતી વાનગી)
#ઇબુક#Day-૧૧ફ્રેન્ડસ, રાજકોટ રંગીલું શહેર તો છેજ સાથે ઘણી બધી રીતે ગુજરાત અને ગુજરાતની બહાર પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે જેમકે સોની બજાર અને માવા બજાર તેની ક્વોલિટી માટે ખુબ જ વખણાય છે. ફ્રેન્ડસ, રાજકોટની આજુબાજુના નાના ગામોમાં હજુ પણ માવા ના પેંડા નો ક્રેઝ જોવા મળે છે જે શહેરમાં ઘણો ઓછો થઈ ગયો છે . મેં અહીં રાજકોટના માવા માંથી બનેલા પેંડા ની રેસીપી અહીં રજૂ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
ઘારી (Ghari Recipe in Gujarati)
સુરત ની ઘારી બને પણ સુરતમાં અને મળે પણ સુરતમાં.સુરતી ઘારી આખા દેશ વિદેશમાં પણ ફેમસ છે. શરદ પૂનમનો બીજો દિવસ એટલે ચંદી પડવો એ દિવસે ચાંદની રાત હોય છે એટલે તેને ચાંદની પડવો કે ચંદી પડવો કહેવામાં આવે છે. ચંદી પડવા ના દિવસે ઘર ના સભ્યો ઘર માં કે ટેરેસ પર ,ગાડઁન માં ઘારી અને ભુસું સાથે અવનવા ફરસાણ સાથે ભેગા મળીને ખાતા હોય છે. Varsha Patel -
કેસર પનીર મલાઈ પેંડા (Saffron Paneer Creamy Penda recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જપ્રસાદ#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપીPost-7 Sudha Banjara Vasani -
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8885826
ટિપ્પણીઓ