મિની પેન પિઝ્ઝા

Radhika Nirav Trivedi @cook_15819773
#ફાસ્ટફૂડ
નાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડ
નાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા બટર લઈ એમાં ડુંગળી સમારેલી સાંતળવી, કેપ્સીકમ અને ટામેટા સમારેલા એડ કરવા, મીઠું સ્વાદાનુસાર,ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી સાંતળવા, છેલ્લે ચીઝ થોડું છીણી મિક્સ કરી ગેસ બંધ કરવું
- 2
પિઝ્ઝા બેસ ને એક બાજુ બટર મૂકી શેકી લેવો, હવે શેકેલી સાઈડ પર જ પિઝ્ઝા સોસ, ટામેટા સોસ લગાવવો, ઉપર થોડું ચીઝ ખમણી બનાવેલા વેજિટેબલ મુકવા
- 3
ઉપર થી ચીઝ છીણી લેવું, પેન પર બટર લગાવી પિઝ્ઝા મુકી ઢાંકી બીજી બાજુ શેકાય અને ચીઝ મેલ્ટ થાય એટલે સર્વ કરવો
Similar Recipes
-
-
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલાબાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે. Radhika Nirav Trivedi -
મગ માર્ગેરિટા પિઝ્ઝા
#ઇબૂક#day24ક્યારેક એકદમ ભૂખ લાગી હોય તો મગ પિઝ્ઝા બેસ્ટ ઓપ્શન છે,૨ જ મિનીટ મા બની જાય છે. Radhika Nirav Trivedi -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
પિઝ્ઝા ગોલગપ્પા
#CulinaryQueens#ફ્યુઝનવીક#અઠવાડિયું-4અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે. Jagruti Jhobalia -
પિઝ્ઝા કપ
#kitchenqueens#પ્રેઝન્ટેશનએકદમ ભૂખ લાગી હોય , અને કંઇક ખાવાનું માં થાય તો ફટાફટ બની જાય છે..એકદમ ટેસ્ટી Radhika Nirav Trivedi -
બગૅર પિઝ્ઝા(Burger Pizza Recipe In Gujarati)
બગૅર અને પિઝ્ઝા બંને એવી વાનગી છે જે નાના મોટા કોઈ ને પણ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.. તો આજે મેં ડોમિનોઝ સ્ટાઈલ બગૅર પિઝ્ઝા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી બનાવજો.!!#trend Charmi Shah -
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
-
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
રોટલા પિઝ્ઝા
#flamequeens#ફ્યુઝનવીકબાળકો રોટલા ખાવા માં બહુ આનાકાની કરતા હોય છે તો તેમને આ રીતે હેલ્થી પિઝ્ઝા બનાવી આપો કારણકે બાળકો ને બહુ જ ભાવતા હોય છે અને આ પિઝ્ઝા બાળકો અને વડીલો બધા ને જ ભાવશે. Prerna Desai -
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
પિઝ્ઝા પરાઠા (Pizza Paratha Recipe in gujarati)
#GA4#Week10#Chesse#Post1 પિઝ્ઝા મારી મનપસંદ વાનગી છે એટલે દરેક વાનગી મા પિઝ્ઝા ને ઉમેરી એમાંથી નવી નવી રીતે ઘણીબધી વાનગી પિઝ્ઝા જેવી બનાવવા ની કોશિષ કરૂ છું અને ઘણી બધી વાનગી આ ટેસ્ટ ની બનાવી શકાય એવો ખ્યાલ પણ આવ્યો.આ પરાઠા હેલ્ધી પણ છે કારણ કે આમા ઘઉં ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે બધા વેજ પણ છે, તો તમે પણ ટ્રાય કરજો. Nidhi Desai -
વેજ. પિઝ્ઝા(vej pizza in Gujarati)
#વિકમીલ૧ફ્રેન્ડસ આજે હું તમને પિઝ્ઝા ની રેસીપી શેર કરું છું જે બાળકો ને ખુબ જ ભાવતા હોય છે.. Mayuri Unadkat -
પિઝ્ઝા બાઉલ (Pizza Bowul Recipe in Gujarati)
#GA4#week4#bakedઆ પિઝ્ઝા ખુબજ ઝડપ થી બની જશે અને ખાવાની પણ ખુબ મજા પડશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડીશ છે. બાળકો ને અને મોટા લોકો ને પણ પસંદ આવે એવી ડીશ છે. Vidhi V Popat -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
ટોસ્ટ (Toast Recipe in Gujarati)
#GA4#week12 #મેયોનીઝઆ રેસિપી એકદમ quick બને છે આપણે સૂપ સાથે સર્વ કરી શકે છે સ્ટાર્ટર તરીકે નાના છોકરાઓને તો આ ખૂબ જ ભાવે છે Nipa Shah -
પિઝ્ઝા રાઈસ પફ
#ફ્રાયએડ આ રેસીપી મેં મેક માં પફ મળે છે તેમાં થોડું ઇનોવેશન કરીને બનાવેલ છે પણ ખૂબ જ ટેસ્ટી પર બન્યા છે જે બાળકો અને મોટાઓને ખૂબ જ પસંદ આવશે. Kala Ramoliya -
વેજ ઈટાલિયન પિઝ્ઝા (Veg Italian pizza Recipe in Gujarati)
#GA4 #Week5 #post1 #Italian પિઝ્ઝા એ દરેકની મનપસંદ વાનગી છે અને દરેકને બનાવતા પણ આવડતા જ હોય છે, તો। નવીનતા લાવવા એણે થોડા હેલ્ધી બનાવવા મે મેંદા ની બનેલી પિઝ્ઝા બ્રેડ ની જગ્યા એ। ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને ઘણા બધા વેજ ના ઉપયોગ કરીને આ વાનગીને હેલ્ધી બનાવી છે જેથી ઘર ના હાઈજેનિક ખોરાક અને થોડી હેલ્થ માટે પણ સારા રહે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે એ રીતે વેજ નો ભરપૂર ઉપયોગ વડે આ પિઝ્ઝા ને હેલ્ધી અને ટેસ્ટી બનાવ્યા છે તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે Nidhi Desai -
ગોલ્ડન કોનૅ પિઝ્ઝા (Golden corn pizza recipe in Gujarati)
#goldenapron3#week9#corn#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ૧ Aarti Kakkad -
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
પનીર પોપકોર્ન
#પનીરખૂબ જ ઝડપ થી બની જતો નાસ્તો, બાળકો ને ખૂબ જ પસંદ એવા પનીર પોપકોર્ન Radhika Nirav Trivedi -
થીન ક્રસ્ટ પેન પીઝા
પેન પીઝા જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો.#ડિનર Binita Pancholi -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ભાખરી પિઝ્ઝા(bhakhri pizza recipe in Gujarati (
ખુબ જ ઝડપથી બની જાય છે. ઉપરાંત માં સરળ, સ્વાદિષ્ટ અને મેન્દા ના બદલે ઘર માં બનતી ભાખરી થી બનતા હોવાથી હેલ્ધી તો ખરા જ. વડીલો ના સાદા ભોજન અને યંગ જનરેશન ના ફાસ્ટ ફૂડ બંને ની ચોઈસ એકસાથે પૂરી થઈ જાય છે.#વિકએન્ડરેસિપી#Cookpadindia Rinkal Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10731491
ટિપ્પણીઓ