પાવર બાઇટ્સ

જેટલા ઝડપ થી બને છે એટલા જ ઝડપ થી શક્તિ પણ પ્રદાન કરે છે. આજ ના જમાના માં જ્યારે બાળકો અને યુવાનો પરંપરગત વસાણા થી મોઢું બગાડે છે ત્યારે આ બાઇટ્સ વધારે ઘી અને ખાંડ વિના સાચી રીત માં પાવર બાઇટ્સ બને છે.
પાવર બાઇટ્સ
જેટલા ઝડપ થી બને છે એટલા જ ઝડપ થી શક્તિ પણ પ્રદાન કરે છે. આજ ના જમાના માં જ્યારે બાળકો અને યુવાનો પરંપરગત વસાણા થી મોઢું બગાડે છે ત્યારે આ બાઇટ્સ વધારે ઘી અને ખાંડ વિના સાચી રીત માં પાવર બાઇટ્સ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ, કાજુ અને પિસ્તા ને અધકચરા ભૂકો કરી લો.
- 2
ખજૂર ને મસળી લો અથવા ગ્રાઇન્ડ કરી લો.
- 3
ઓટ્સ ને કોરા સેકી લો. ઘી ગરમ મૂકી સૂકા મેવા સંતલીવલો. છેલ્લે કોળા ના બી નાખી મિક્સ કરી ગેસ બંધ કરો.
- 4
ઠંડુ થઈ જાય એટલે તેમાં ઓટ્સ અને ખજૂર નાખી મિક્સકરો. છેલ્લે ગુલાબ ની પાંદડી નાખી મિક્સ કરી નાના નાના બોલ બનાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#US ખાંડ વિના અને ઝડપ થી બનાવો energy થી ભરપુર લાડુ Sonal Karia -
-
રોઝ નટ્સ એન્ડ સીડ્સ ચીક્કી (Rose Nuts & Seeds Chikki in Gujarati)
ચીક્કી બધા ને બહુ ભાવે છે. ક્રંચી અને મીઠી હોવાથી ખાસ બાળકો ની પ્રિય હોય છે. હવે તો ચીક્કી ઘણા બધા flavours ની બનાવવા માં આવે છે. જેથી આપણ ને ઘણા બધી વેરાઇટી અને ઓપ્શન મળી રહે છે. મેં આજે અહીંયા ગુલકંદ, નટ્સ અને સીડ્સ નું કોમ્બિનેશન કરીને chikki બનાવી છે.#GA4 #Week18 #chikki #ચીક્કી Nidhi Desai -
ચોકલેટ ગ્રેનોલા બાર્સ (Chocolate Granola Bars Recipe In Gujarati)
કાલે જુમ લાઈવ પર પ્રિયંકા ગાંધી સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત બની હતી 😋ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
ડ્રાયફ્રુટ એનર્જી બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati)
#GA4#week9#post2#dryfruits#ડ્રાયફ્રુટ_એનર્જી_બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati) આ એનર્જી બાર નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે..કારણ કે આમાં ડ્રાય ફ્રુટ તો છે જ પણ સાથે ખજૂર પણ છે. આ બાર બનાવવામાં મે જરા પણ ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યો જ નથી. આ ડ્રાય ફ્રુટ એનર્જી બાર એ ખજૂર ના ગળપણ થી જ બનાવી છે. આ બાર ખાવાથી આપણા શરીર ને આખા દિવસ ની એનર્જી મળી રહે છે. Daxa Parmar -
-
પ્રોટીન પાઉડર
હેલો ફુડી ફ્રેન્ડ્સ... આજ હું તમારા સાથે પાવર પેક પાઉડર ની રેસિપી શેર કરી રહી છું. તમે આ પાઉડર વર્ક આઉટ પછી લઈ શકો. આમાંથી તમને ફાઇબર, વિટામીન, ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ બધું મળશે. હું તમારા સાથે 2 ફ્લેવર માં આ પાઉડર ની રેસિપી શેર કરી રહી છું. મેં મારા આખા પરિવાર માટે આ પાઉડર બનાવ્યો છે. તો વધુ બન્યો છે. તમે 1/2 કે 1/3 કોન્ટેટી માં પણ બનાવી શકો. Komal Dattani -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
કચ્છી ગુલાબ પાક રોસ્ટેડ (Kutchhi GulabPaak Roasted Recipe In Gujarati)
#CTકેમ છો બધા આજે હું કચ્છમાં આવેલ નાna એવા ખાવડા ગ્રામ નો કચ્છી ગુલાબ પાક રોસ્ટેડની રેસીપી લઈને આવી છું ઘણા લોકો ગુલાબ પાકમાં સોજી નાખતા હોય છે પણ સોજી ઉપવાસ માં કવાટી નથી અને ખાવડા ગ્રામ માં તો ગુલાબ પાક એમાંથી જ બનાવવામાં આવે છે અને તે ઉપવાસ માં પણ કામ આવે છે તો ચાલો તો આજે આપણે કચ્છી ગુલાબ પાક ની રેસીપી જોઇએ. Varsha Monani -
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
ખજૂર રોલ
#સંક્રાતિ ખજૂર રોલ જે ખુબજ ગુણકારી છે . સુગરફ્રી પણ કહેવાય છે.અને ડ્રાય ફ્રુટ પણ હોવાથી શરીર ને જોઈતા પ્રમાણ માં પોષક તત્વ પણ મળી રહે છે. આમ ગોળ, કે ખાંડ ની જરૂર નથી પડતી.ખજૂર ના ઘણા લાભ છે .. Krishna Kholiya -
રોઝ આલ્મન્ડ ઠંડાઈ
#goldenapron3#week8#almond#હોળીબુરા ના માનો હોલી હે... ઠંડી ઠંડી ઠંડાઈ સાથે રંગેબીરંગી ગુલાલ થી વાતાવરણ ખીલી ઉઠે છે.. ઠંડાઈ એ ખુબ હેલ્ધી ડ્રિન્ક છે. અને હોળી ના દિવસો માં ખુબ પીવાય છે. નોર્થ માં એની અંદર ભાંગ મિલાવી ને પીવાય છે.. આમાં ઘણાં ડ્રાય ફ્રૂટ અને તેજાના મિલાવી ને બનાવાય છે આમાં કેસર નો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે. મેં રોઝ નો પણ આમાં ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#noOil#baking#eggless#cookies#diet#cookpadindia#cookpadgujaratiમેં અહીં કૂકીઝ નું એકદમ હેલ્થી વર્ઝન પ્રસ્તુત કર્યું છે જેમાં તેલ, બટર, ઈંડા, ખાંડ, મેંદો, કે કોઈ પણ પ્રકાર ના લોટ અને ડેરી પ્રોડક્ટ નો બિલકુલ વપરાશ કર્યો નથી. તેમાં વપરાયેલા દરેક ઘાતક ખૂબ જ હેલ્થી અને ગુણકારી છે. એટલા માટે આ કૂકીઝ નાના બાળકો થી માંડી ને મોટા લોકો ડાયટ માં અથવા રૂટિન માં પણ ખાય શકે છે.બાળકો ને પુસ્તક વાંચતા-વાંચતા કૂકીઝ અથવા અન્ય નાશ્તો ખાવા માટે જોઈએ, એટલા માટે મેં અહીં પુસ્તક અને કૂકીઝ ની થીમ પ્રસ્તુત કરી છે. Vaibhavi Boghawala -
સત્તુ ઓટ્સ એનર્જી બાઇટ્સ (Sattu Oats Energy Bites)
#EB#Week11#sattuમાર્કેટમાં અત્યારે જાતજાતના એનર્જી બાર્સ કે પ્રોટીન બાર્સ મળતા થયા છે. જે ખૂબ જ ટ્રેન્ડિગ છે...ખાસ કરીને જીમ જતા, બોડી બિલ્ડિંગ કે ડાયટ કરતા લોકોમાં વધારે પ્રચલિત છે. પણ આવા બાર્સ કે રેડીમેડ મળતા whey પ્રોટીન પાઉડર સારા એવા મોંઘા હોય છે...આવા કોઇપણ પ્રોટીન પાઉડર નું બેસ્ટ રીપ્લેસમેન્ટ સત્તુ પાઉડર લઇ શકે. જેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ સારું હોય છે.સાથે આવા બાર્સ ડાયટ પર્પઝથી બનતા હોય તો સુગર અને ફેટનું પ્રમાણ ઓછું કે નહિવત હોય તેનું ધ્યાન રાખવું પડે. તો બાઇન્ડીંગ માટે મધ, પીનટ બટર, ખજૂર સારા ઓપ્શન કહી શકાય. જેમાં નેચરલ સ્વીટનેસ પણ હોય છે.એ સિવાય નેચરલ ડાર્ક ચોકલેટમાં સારી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે. અને કૃત્રિમ કોઇપણ ફેટની જગ્યાએ નેચરલ કોકો બટર હોય છે. જે હેલ્થ માટે સારું કહી શકાય. તો પસંદ હોય તો ડાર્ક ચોકલેટ પણ બાઇન્ડીંગ માટે લઇ શકાય. મને ખૂબ પસંદ છે તો મેં ખજૂરની જગ્યાએ મેઇન બાઇન્ડીંગ બેઝમાં ડાર્ક ચોકલેટ યુઝ કરી છે.તો તમે પણ બનાવી લો એકદમ પાવરપેક, પ્રોટીનપેક, નિયમિત ખાઇ શકાય અને બધી રીતે ફાયદાકારક તેવા આ એનર્જી બાઇટ્સ.... Palak Sheth -
ગ્રનોલા બાર
#શિયાળાગ્રનોલા બાર ખુબજ હેલ્ધી છે તેને ખાવાથી તમને ઇન્સ્ટન્ટ તાકાત મળે છે પ્રોટીન વિટામિન ફોસ્ફરસ બધું તમને મળી જાય છે સવારમાં તમે એક બાર ખાવ તો તમને આખો દિવસ બધાં જ પોષક તત્વો મળી રહે છે તમારા બાળકોને પણ તમે આપો તો એમને પણ એક દિવસમાં આ બધાં જ પોષક તત્વો મળી રહે છેઅને એમનો વિકાસ સરસ રીતે થઇ શકે છે ... Kalpana Parmar -
ઠંડાઈ પાવડર (Thandai powder recipe in Gujarati)
#HRC#cookpad_gujaratiરંગો નો તહેવાર હોળી-ધુળેટી આવી ગયો છે અને ભારતભરમાં એ ઉજવાય છે તેમાં પણ રાજસ્થાન અને ગુજરાત માં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ થી ઉજવાય છે. હોળી ની ઉજવણી ઠંડાઈ વિના તો અધૂરી જ છે. ઠંડાઈ ના ઘટકો ને પલાળી, લસોટી ને ઠંડાઈ બનાવાય છે પણ આધુનિક સમય માં સમય ની અછત અને ઓછી મહેનત એ લોકોની પસંદ અને માંગ હોય છે ત્યારે ઠંડાઈ પાવડર તમારી મહેનત અને સમય બન્ને બચાવે છે. Deepa Rupani -
મોદક (Modak Recipe In Gujarati)
#GCR#cookpad#cookpadguj#cookpadindia#Memorybooster#Healthy#Ganeshutsav#modak(મેમરી બૂસ્ટર)ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે.ગણેશજીના મોદક સંબંધિત એક દંતકથા છે. દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવ સૂઈ રહ્યા હતા અને ગણેશજી રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે પરશુરામ ત્યાં પહોંચ્યા, ત્યારે ગણેશજીએ તેમને દરવાજે જ રોક્યા. પરશુરામ ગુસ્સે થયા અને ગણેશ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરશુરામ ગણેશ દ્વારા હરાવવાના હતા ત્યારે તેમણે ગણેશ પર શિવ દ્વારા આપેલા પરશુથી હુમલો કર્યો. જેના કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. જ્યારે તૂટેલા દાંતને કારણે ગણેશને ખાવા -પીવામાં તકલીફ પડવા લાગી, ત્યારે તેમના માટે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક નરમ હોય છે, તેથી ગણેશજીએ તેને તેના પેટમાં ખાધું અને ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારથી મોદક ગણપતિની પ્રિય વાનગી બની ગઈ છે.માટે ગણપતિની પૂજામાં મોદક અર્પણ કરો. હવે પ્રશ્ન એ છે કે બાપ્પા માટે સ્વાદિષ્ટ મોદક કેવી રીતે બનાવવો. ચાલો જાણીએ મોદક બનાવવાની સરળ રેસિપી.Mold સાથે અને mold વગર પણ મોદક બનાવી શકાય છે. Mitixa Modi -
મીક્સ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી (Mix Dryfruits Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
ગુલાબ ના લાડુ (Rose Ladoo Recipe In Gujarati)
#cookpadIndiaખૂબ જ ગુણકારી વાનગી શિયાળા માં ખાઈ શકીએ ઉનાળા માં પણ ખાઈ શકાય. તંદુરસ્તી થી ભરપૂર બનાવે છે. Kirtana Pathak -
દાડમ-ગુલાબ કસ્ટર્ડ
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ અને મીઠાઈ વિના કોઈ પણ ભોજન અધૂરું છે. આ એક ઝડપી અને સહેલાઇ થી બનતું ડેઝર્ટ છે. Deepa Rupani -
ઓટ્સ અને મેંગો સ્મૂધી (Oats Mango Smoothie Recipe in Gujarati)
#AsahiKaseiIndia#oilfree#sugarfreeભારત મા સ્મૂધી લસ્સી ના નામે ફામૉસ છે. ઘણા બધા વેરીએશન સાથે સ્મૂધી બનાવાય છે. હું ઓટ્સ સાથે વધારે પસંદ કરું છું. ડાયટ માટે બેસ્ટ નાસ્તો છે. Hetal amit Sheth -
ઠંડાઈ મસાલા((Thandai masala recipe in Gujarati)
#FFC7 ખાસ કરી ને ઠંડાઈ વગર હોળી અધૂરી ગણવામાં આવે છે.જો આ મસાલો તૈયાર હશે તો ઠંડાઈ ફટાફટ બની જશે.તેની રીત પણ એકદમ સરળ છે.ઠંડાઈ મસાલો દૂધ માં મિક્સ કરી ને પીવા માં આવે ત્યારે શરીર ને ઠંડક આપે છે. Bina Mithani -
-
-
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ