*શીંગ ભજિયા*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

શીંગભજિયા બહુજ ફેમસ વાનગી છે,ચટપટી અને ઝટપટ બને છે

*શીંગ ભજિયા*

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

શીંગભજિયા બહુજ ફેમસ વાનગી છે,ચટપટી અને ઝટપટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સવિૅંગ્સ
  1. 1વાટકી શીંગદાણા
  2. 1વાટકી ચણાનો લોટ
  3. 1 ચમચીઅજમા પાવડર
  4. 1 ચમચીઆમચુર પાવડર
  5. 1 ચમચીસંચળ પાવડર
  6. 1/2 ચમચીલવિંગ પાવડર
  7. 2 ચમચીમરચું પાવડર
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીજીરા પાવડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 2 ચમચીચોખાનો લોટ
  12. 1/2 ચમચીસોડા
  13. નમક સ્વાદ અનુસાર
  14. તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચણાના લોટમાં બેચમચી ચોખાનો લોટ નાંખી એમાં અજમો,સંચળ,મરી પાવડર,લવિંગપાવડર,આમચુર પાવડર,જીરું પાવડર,નમક,મરચું પાવડર,હળદર,ચપટી સોડા,તેલ નાંખી શીંગદાણા નાંખી જરુર મુજબ પાણી ઉમેરતાં જઇખીરુ બનાવો.

  2. 2

    કડાઇમાં તેલ ગરમ મુકી એક એક શીંગદાણા પડે એમ ભજિયા પાડો.

  3. 3

    શીંગ ભજિયાં ઉતરે એની ઉપર ચાટ મસાલો ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes