ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર (Instant Thandai Powderrecipein Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-12 નંગબદામ
  2. 10-12 નંગકાજુ
  3. 10-12 નંગપિસ્તા
  4. 1/4 ટીસ્પૂનકાળા મરી
  5. 10-12 નંગઈલાયચી
  6. 1 ટીસ્પૂનવરિયાળી
  7. 10-12તાંતણા કેસર
  8. 1 ટેબલ સ્પૂનસુકી ગુલાબ ની પાંદડી
  9. 2 ટેબલ સ્પૂનમગજતરી ના બી
  10. 1 ટેબલ સ્પૂનખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ષ્ચર જાર માં બધી સામગ્રી લઈ પહેલા પલ્સ પર થોડી થોડી વાર ગ્રાઈન્ડ કરો.

  2. 2

    પછી થોડી થોડી વાર ગ્રાઈન્ડ કરી પાવડર બનાવી લો.

  3. 3

    1 ગ્લાસ ઠંડા દૂધમાં 1 ટેબલ સ્પૂન ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર અને 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી બ્લેન્ડ કરી લો. તૈયાર ઠંડાઈ ને સર્વિન્ગ ગ્લાસ માં ભરી પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા થી સજાવી સર્વ કરો.

  4. 4

    એવી રીતે ઘણી બધી રેસિપીસ ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર એડ કરી ને સરળતા થી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes