ક્રિસ્પી કોર્ન ચાટ(Crispy Corn Chaat Recipe in Gujarati)

Shreya Desai @shreyadesai
ક્રિસ્પી કોર્ન ચાટ(Crispy Corn Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મકાઈ ના બાફેલા દાણા લઈ એમાં કોર્ન ફ્લોર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર મિક્સ કરી લો. મકાઈ ના દાણા કોર્ન ફ્લોર થી કોટ થઈ જવા જોઈ એ.મકાઈ ના દાણા માં પાણી હોય એ પ્રમાણે કોર્ન ફ્લોર નું માપ બદલાઈ શકે છે.
- 2
હવે તેલ ગરમ કરવા મૂકો એમાં મકાઈ ના દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 3
હવે એક બાઉલ માં કાંદો,ધાણા,આમચૂર,મરચું ચાટ મસાલો બધું લઈ એમાં મકાઈ ના દાણા નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર છે બહાર મળે એવા ક્રિસ્પી કોર્ન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
ક્રિસ્પી બિસ્કીટ કોનૅ સેવપુરી(crispy biscuit corn sev Puri recipe in Gujarati)
#સુપરસેફ૩વરસાદી વાતાવરણમાં chat ની મજા અને સાથે મકાઈ ની મજા માણવા માટે મે બનાવ્યું કોનસેવપુરી.. ઝટપટ બનતી એકદમ yummy ્ Shital Desai -
ક્રિસ્પી કોર્ન (Crispy Corn Recipe In Gujarati)
આ વાનગી એક ટેંગી ક્રિસ્પી વાનગી છે...જે મોટે ભાગે દરેક ઉમરના વ્યક્તિ ને ભાવે...વળી,,વરસાદની મોસમ અને ગરમ ક્રિસ્પી મકાઈ નો નાસ્તો.....મજા આવી જાય... Payal Prit Naik -
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
-
ક્રિસ્પી આલું ટોકરી ચાટ(Crispy Aloo Tokri Chaat recipe in Gujarati)
#weeklycontest#Alooબટેટાં એક એવી વસ્તુ છે કે આપડે લગભગ ઘણી બધી વસ્તુ મા ઉપયોગ કરતા હોઈ એ છીએ. આજે આપડે એની એક અલગ રીતે ઉપયોગ કરીને ચાટ બનાવીએ. આમાં થોડી મેહનત તો છે. પણ રિઝલ્ટ એટલુજ સરસ મળે છે. અને ખાવામાં તો બહુજ ક્રિસ્પી અને ક્રનચી લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ ક્રિસ્પી આલું ટોકરી ચાટ. Bhavana Ramparia -
-
-
સ્ટાર્ટર રેસિપી ક્રિસ્પી કોર્ન (Starter Recipe Crispy Corn Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclubવિક 1હમણાં હું હોટલ માં ગઈ ત્યાં સૂપ સાથે આ ક્રિસ્પી કોર્ન સ્ટાર્ટર માં હતા મે ખાધા મસ્ત લાગે છે તો મે ઘરે આવી બનાવવાનો પ્રયત્ન કર્યો સરસ બની .તો હું તમને પણ રેસિપી શેર કરુ છું. થોડી અને ઘર ની સામગ્રી થી ઝડપ થી તૈયાર થઈ જાય છે. Nisha Shah -
-
-
-
ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
#GA4#Week20આ ડીશ સ્નેક્સ માં ખાવા માં ખૂબ જ મઝા આવે છે.બહુજ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)
કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
ઢોકળા ચાટ (Dhokla Chaat Recipe In Gujarati)
એકદમ નવુ અને સૌને ભાવે એવુ - ગુજરાત સ્પેસિયલ.સ્ટાર્ટરમા પીરસી શકાઇ એવુ. એક વાર જરુરથી બનાવો.#GA4#Week6#chat Dr Radhika Desai -
-
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpadindia#cookpadgujકૉર્ન એટલે કે મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંધ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે. Mitixa Modi -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
ચણા જોર અને કોર્ન ચાટ (Chana Jor & Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6 આ chat એકદમ ઈઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ડાયટ માટે પણ બેસ્ટ ઓપ્શન છે કારણ કે તેમાં ચણા છે જે હેલ્ધી છે અને બાફેલા અમેરિકન માં કઈ એ પણ ટેસ્ટી તે તો આપે જ છે પણ હેલ્ધી પણ કહેવાય અને ડાયેટ માટે બેસ્ટ છે કારણ કે આ ચાટ માં આપણે બટાકા કે કશું કરતા નથી ડાયટમાં જોઈએ એ જ બધા કાચા શાકભાજી અને ટેસ્ટ માટે મસાલા છે Nikita Dave -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
-
-
-
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13682667
ટિપ્પણીઓ (3)