રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઇ એક કલાક પલાળો પછી તેને મીઠું 1 ચમચી તેલ નાખીને બોઇલ કરી લો એક પેનમાં બટર નાખી ગરમ કરો બધા ખડા મસાલા નાખીને મિક્સ કરો પછી તેમાં બારીક સુધારેલા ટામેટા ડુંગળી કેપ્સીકમ આદુ મરચાની પેસ્ટ નાખીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરો પછી તેમાં બધા મસાલા નાખીને સારી રીતે મિક્સ કરી લો હવે તેમાં બાફેલા રાઈસ નાખો મિક્સ કરીને બે મિનિટ કુક કરો પછી ખમણેલું ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમ ગરમ પુલાવ ઠંડા દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી મટર પુલાવ
#ડિનર# સ્ટારવરસાદી વાતાવરણ મા તળેલા ભજિયા ની જગ્યા પર મેથી ની ભાજી નો સ્વાદ અલગ રીતે માણીએ Prerita Shah -
-
-
બીટ રૂટ પુલાવ
#મધરઆ વાનગી મારા મમ્મી ની મનપસંદ છે આજે આ વાનગી મધર'સ ડે નિમીતે તેને સમર્પિત કરવા માગું છું Kalpana Solanki -
-
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
ચીકપી (છોલે) પુલાવ
#ડીનરલોકડાઉન ના કારણે, ઘર માં બધી સામગ્રી નથી હોતી, એટલે આજે છોલે ના ચણા થી બનાયવો છે, આ સ્વાદીષ્ટ 👆 Kavita Sankrani -
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
ફરાળી વડા
#ડિનર #સ્ટાર જ્યારે પણ તમારા ઉપવાસ હોય કે કટાણું હોય ત્યારે તમે આ ફરાળી વડા બનાવી શકો છો એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે. Mita Mer -
-
-
-
#30મિનીટ મુંબઈની ફેમસ કાળી પાવભાજી
કાળી પાવભાજી મુંબઈમાં બહુ ફેમસ છે અને આ ભાજી તીખી બનાવવામાં આવે છે Jalpa Soni -
-
-
-
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
-
-
-
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9274842
ટિપ્પણીઓ