વેજ તહારી (બિહારી સ્ટાઈલ પુલાવ)

Sachi Sanket Naik @cookwithsachi
વેજ તહારી (બિહારી સ્ટાઈલ પુલાવ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં તેલ લઈ ગરન થાય એટલે ખડા મસાલા અને જીરૂ નાખવુ
- 2
હવે ડુંગળી અને લસણ નાખવુ.. ડુંગળી ગોલ્ડન થાય ત્યા સુધી ચડવા દેવી
- 3
ત્યારબાદ ફ્લાવર અને બટાકા નાખવા થોડા ચડે એટલે વટાણા નાખવા ઢાંકી ને ચડવા દેવું
- 4
શાક ચડે એટલે બધો મસાલો કરી દેવો.. બરાબર મિક્ષ કરી લેવું
- 5
હવે રાઈસ નાખી ઢાંકી ને ૨ મિનિટ ચડવા દેવું છેલ્લે કોથમીર ઉમેરી દેવું
- 6
ગરમાગરમ વેજ તહારી તૈયાર છે રાયતું કે સીંધી દહી સાથે સર્વ કરી શકાય અહી મે સીંધી દહી સાથે સ્રવ કર્યુ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
જોધપુરી કાબુલી પુલાવ(બિરયાની)
#શિયાળા#goldenapron2#rajasthan#week10શિયાળા માં આવું તીખુ ચટપટું ખાવાની મજા જ કંઈ ઔર છે. એમાં પણ આવો શાકભાજી થી ભરપુર પુલાવ ગરમ ગરમ ખાનાની મજા આવી જાય.... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.... Sachi Sanket Naik -
-
-
-
-
બિહારી સ્ટાઈલ પવા
#goldenapron2#week12#bihar/jharkhandબીહાર મા ચૂરો પવા ફેમસ છે આપણે આજે બિહારી સ્ટાઈલ પવા બનાવીએ. જે ટેસ્ટ માં બેસ્ટ લાગેછે.lina vasant
-
-
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
-
-
-
-
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
-
-
-
મટર રાઈસ
#પીળીમટર રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે જે કોઈવારવરાઈસ સાથે કઢી કે રાયતુ ના બનાવવુ હોય તો આ રાઈસ બનાવી શકાય આ રાઈસ એમ પણ ખાઈ શકાય છે કઢી વગર... Sachi Sanket Naik -
-
-
-
-
-
સેઝવાન વેજ પુલાવ
#ઇબુક૧#૩૯#સેઝવાન વેજ પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ સ્પાઇસી ઠંડી માં ગરમાવો આવી જાય છે વધારે સ્પાઇસી ના ફાવે તો સાથે દહીં સવૅ કરો તોપણ સારું લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11334778
ટિપ્પણીઓ