રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બન્ને લોટ ભેગા કરી લો પછી તેમાં મીઠું અને તેલ નાખી દો પછી તેમાં અજમો નાખો અને જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લો કૂકરમાં પાણી નાખી મીઠું અને હળદર નાખીને મકાઈ ને બાફી લો
- 2
હવે લોટ માં થી થોડો લૂવો લઇ રોટલી વણી લો પછી તેને વચ્ચે કાંટા ચમચી થી કાણાં પાડી વચ્ચે થી ચાર ભાગ કરો હવે એક ભાગ નો કોન બનાવી ગરમ તેલમાં તળી લો
- 3
આ રીતે બધા કોન બનાવી લો હવે એક બાઉલમાં માં મકાઈ લો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ નાખી લો હવે તેમાં ચીઝ છીણી લો પછી તેમાં મેયોનીઝ, ટામેટા સોસ, નાખી દો
- 4
હવે તેમાં મીઠું મરચું ચાટ મસાલો ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો અને પૂરણ તૈયાર કરો હવે કોન માં પૂરણ ભરી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ચીઝી કોન બાઈટ્સ
#મિલ્કી#પોસ્ટ-૩આ વાનગી માં પનીર, ચીઝ, અને દૂધ નો ઉપયોગ કરેલો છે. અને વધેલા ભાત નો પણ ઉપયોગ કરેલો છે. Kalpana Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોલ્ડન કોનૅ પિઝ્ઝા (Golden corn pizza recipe in Gujarati)
#goldenapron3#week9#corn#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ૧ Aarti Kakkad -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11528216
ટિપ્પણીઓ