ટિફીન, ચોળી-બટાકા-ટામેટાનુ શાક, મીક્ષ લોટની રોટલી

Roshani Dhaval Pancholi
Roshani Dhaval Pancholi @cook_16782453
D 401 , Pramukh Hills, Chharwada Road, Near Haria Hospital, Vapi 396191

ટિફીન, ચોળી-બટાકા-ટામેટાનુ શાક, મીક્ષ લોટની રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કુમળી ચોળી, ૨ નંગ બટાટા, ૧ ટામેટું
  2. ૨ચમચી વાટેલું લસણ
  3. ૧/૨ ચમચી રાઈ, જીરું
  4. મીઠું જરૂર મુજબ, તેલ ૨ચમચી
  5. લાલ મરચું ૧ચમચી
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૨ ચમચી ધાણા જીરું પાવડર
  8. ચમચી રોટલી માટે: ઘઉં નો લોટ ૧/૨ વાટકા, રાગીનો લોટ ૧/૨ વાકી, જુવાર નો લોટ ૨ચમચી, ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂમળી ચોળીને દાણા સાથે ફોલીને સાફ કરી લો. બટાટા, ટામેટા ને ટુકડા મા સમારી લો. ચોળી ને ધોઈ લો. કૂકરમાં તેલ મૂકી રાઈ તતડાવી જીરું ઉમેરો. તેમા શાક ઉમેરો. લસણ ને બીજા મસાલા, ૧/૨ કપ પાણી ઉમેરો. ૩વિસલ વાગે પછી ગેસ બંધ કરી લો. કૂકર સિજવા દો. ઠંડુ પડે પછી ટિફીન મા ભરો.

  2. 2

    રોટલી:માપ અનુસાર બધા લોટ ભેગા કરી. નરમ કણક તૈયાર કરો. ૫ મિનિટ ઢાંકી ને મૂકી રાખો. નાના લૂવા કરી રોટલી વણી ચડવી લો. ઘી લગાવી ટિફીન મા ભરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshani Dhaval Pancholi
Roshani Dhaval Pancholi @cook_16782453
પર
D 401 , Pramukh Hills, Chharwada Road, Near Haria Hospital, Vapi 396191

ટિપ્પણીઓ

Similar Recipes