મૈસુર મસાલા રોલ (Mysore Masala Roll Recipe In Gujarati)

#ફ્રાઈડ
# ટિફિન
મેસુર મસાલા રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી ને મેસ કરીલો,ડુંગળી સમારી લો
- 2
પછી એક કડાઈ માં તેલ મૂકી, તેલ ગરમ થાય પછી તેમાં અડદ ની દાળ નાખવી,દાળ સતડવી.પછી તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખવી, પછી ડુંગળી નાખવી
- 3
ડુંગળી ગુલાબી રંગ ની થાય પછી બાફેલાં બટાકા નો માવો નાખો, પછી.બધા મસાલા.નખી.બરાબર મિકસ કરી લો, રોલ માટે નું સ્ટફિંગ તૈયાર
- 4
પછી બને લોટ.ભેગા કરી તેમાં મીઠું, મરચા ની પેસ્ટ,અને.તેલ. નાખી.લોટ બાંધો લોટ ને રોટલી જેવો બાંધો
- 5
પછી લોટ માંથી રોટલી. વણી લો અને રોટલી ને બંને બાજુ.કાચી. પાકી સેકી.લો
- 6
Ek વાટકી માં ૨ ચમચી મેંદો લઈ મીઠું નાખી પાણી થી સ્લારી બનાવો
- 7
પછી એક.રોટલી લઈ ને.તેમાં બટાકા નું સ્ટફિંગ મૂકી રોટલી ચારે બાજુ મેંદા ની. સ્લરી લગાવી ને રોલ.વાળી.દો આ રીતે બધા રોલ.વાળી દો
- 8
પછી એક.કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ.ગરમ થાય પછી તેમાં એક એક કરીને બધાજ રોલ તળી લોરોલ ની.આછા લાલ કલર ના. તળી લો રોલ ની ધીમા તાપે તળી લો જેથી તે ક્રિસ્પી થશે
- 9
મેસૂર મસાલા રોલ ને કેચપ.જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથએકદમ ક્રિસ્પી અને સોફ્ટ મૈસુર ઢોસા જેમાં તીખી લાલ ચટણી સ્પ્રેડ કરવામાં આવે છે, તે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે. તો ચાલો શીખીએ મૈસુર મસાલા ઢોસા. Kunti Naik -
મૈસુર મસાલા રોલ (Mysore Masala Roll Recipe in Gujarati)
મારા બાળકો ને બહુ પ્રિય છે. બાળકો ને રોટલી અને શાક ખાવા ગમતા નથી પણ આવું બનાવી ને આપો તો જરૂર થી ખાશે. સાથે સાથે હેલ્થી પણ છે. મેં મેંદા ને બદલે ઘઉં ની રોટલી બનાવી છે. Arpita Shah -
બ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ (Bread Pizza Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ Ketki Dave -
-
-
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.#EB#Week8#aloosevroll#roll#aloosev#RC1#sevroll#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ચીઝ બટર મસાલા & લચ્છા પરોઠા (Cheese Butter Masala Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week6 #butter. #post1 Megha Thaker -
સ્પ્રીંગ રોલ શીટ્સ (Spring Roll Sheets Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiસ્પ્રીંગ રોલ શીટ્સ Ketki Dave -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
સમોસા રોલ (Samosa Roll Recipe In Gujarati)
સમોસા રોલ -વધેલી રોટલી માંથી બનતી વિશેષ રેસીપી છે#GA4 #Week21Sonal chotai
-
ભાખરી ના રોલ
આજેમને ભાખરી બનાવતી વખતે વિચાર આવ્યો કેકઇક બનાવુ.....એટલે મે છેલ્લી બે ભાખરી ના રોલ બનાવ્યા... Chaitali Naik -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
જયારે પણ સ્પ્રિંગ રોલ ની વાત આવે ત્યારે એમ થાય કે એ તો હોટેલ મા જ ખવાય ઘરે પરફેક્ટ બનતા જ નથી પણ જો અમુક વાત નું ધ્યાન રાખી ને કરીએ તો બાર કરતા પણ ટેસ્ટી બને છે Deepika Parmar -
મૈસુર મસાલા (Mysore Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...ઢોસા તો સહુ કોઈ ની પસંદ ના હોય છે. ઘણા લોકો મૈસુર મસાલા ઢોસા ના દિવાના હોય છે. તો આજ હું તમારા સાથે મૈસુર મસાલા ઢોસા ની રેસિપી શેર કરીશ. જેને તમે શાક ની જેમ અથવા ઢોસા પર ફેલાવી ને પણ ખાઈ શકો છો. Komal Dattani -
મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindia Tulsi Shaherawala -
સ્ટીમ કેબેજ રોલ
#તકનીક#Fun&Foodકેબેજ સ્ટીમ રોલ મારી નવીન વાનગી છે.કેબેજ રોલ ને સ્ટીમર માં ખાખર ના પાન મુકી સ્ટીમ કરેલ છે.ખાખર ના પાન ની અરોમાં થી તે વઘારે સ્વાદીષ્ટ લાગે છે. Kripa Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#mr#TT3#milkrecipes#cookpadindia#cookladgujaratiમૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ) Sneha Patel -
-
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4 #week23 રોલ ઘણા બધા પ્રકાર ના બનતા હોય છે અને તેમાં ફીલિંગ પણ અલગ અલગ થતું હોય છે મેં આજે પાપડ ના રોલ બનાવીયા છે.જેમાં વેજિટેબલ્સ નું ફિલિગ કરીયું છે. Bhavini Kotak -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
-
-
ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી
#goldenapron3Week 3આજે હું તમારાં બઘા ની સાથે ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી ની રેસીપી શેર કરૂં છું. આ ટિક્કી ખાવા મા ખુબજ ટેસ્ટી અને બનાવવા માં ખુબજ સરળ છે. Upadhyay Kausha -
More Recipes
ટિપ્પણીઓ