બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

આ વાનગી છોકરાઓ ને ભાવે છે
અને આ છોકરાઓ ને ટિફિન.માં.આપી શકાય
ઘરે મહેમાન આવે તો બનાવી શકાય
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આ વાનગી છોકરાઓ ને ભાવે છે
અને આ છોકરાઓ ને ટિફિન.માં.આપી શકાય
ઘરે મહેમાન આવે તો બનાવી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ.બટાકા ને બાફી લો
- 2
મેષ કરેલા બટાકાં માં ક્રશ કરેલા લીલા મરચાં નાખો
- 3
પછી તેમાં ગરમ મસાલો નાખો, ત્યાર બાદ તેમાં મીઠું, ઝીણી સમારેલી કોથમીર,હળદર લીંબુ નો.રસ,ખાંડ નાખો
- 4
ત્યાર બાદ વધરીયા માં તેલ લેવું,
- 5
તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાખવી, રાઈ તતડે એટલે.મીઠા. લીમડાના પાન નાખવા
- 6
આ વધાર ને બટાકાં ના માવા માં નખી ને મિક્સ કરી તેના નાના ગોળા વાળવા
- 7
પછી એક વાટકા માં.ચણા નો લોટ લઈને તેમાં મીઠું.,મરચુ પાઉડર નાખી પાણી થી ખીરું ત્યાર કરવું ખીરા માં ચપટી ખાવા.ની સોડા નાખવી
- 8
હવે ગેસ પર તેલ.ગરમ. કરવા મૂકવું
- 9
તેલ ગરમ થાય પછી ગોળ વાળેલા વડાં ને મધ્યમ ગેસ.પર આચા લાલ કલર ના. તડી લો
- 10
બટાકા વડા ને લસણ ની સૂકી. ચટણી જોડે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MDC- આમ તો મારા મમ્મીને ઘણી વાનગીઓ ભાવે છે પણ બધા માં સૌથી પ્રિય બે જ છે.. એક તો બટેટાનું શાક, જે મારી મોટી બહેન કાજલ માંકડ ગાંધી એ આ જ પ્લેટફોર્મ પર બનાવીને શેર કર્યું જ છે, અને બહુ જ ટેસ્ટી બનાવે છે..😄 અને બીજી વાનગી બટેટાવડા.. આ બંને વાનગીઓ મારા મમ્મીના હાથની જ અમને ભાવે છે પણ આજે મેં મારા હાથે બનાવી ને એમને ખવડાવ્યા.. અને હા, બહુ જ સારા બન્યા..😊😄 અને બધાને તેમજ મમ્મી ને બહુ જ ભાવ્યા..😋 તમે પણ આવી જ કોઈ વાનગી વડે તમારા મમ્મી ને ખુશ કરો..Happy Mother's Day 😊💐 Mauli Mankad -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
મરચાં વડા
#લીલીપીળી આ વડા એકદમ સરસ અને આકર્ષક મહેમાન આવે એટલે આપણે બટાકા વડા એને બદલે આ બનાવજોબનાવી આ વાનગી થી મહેમાન ખુશ Rina Joshi -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
સૌનું માનીતું ફરસાણ..ગમે ત્યારે, ગમે તે સમયે ખાઈ શકાય..મારી રીત થી બનાવી જોજો, બહુ જ યમ્મી થયા છે.. Sangita Vyas -
-
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CTઆજે મેં સુરત માં કુંભારીયા ના ગણપત કાકા ના ફેમસ બટાકાવડા બનાવ્યા છે બટાકા વડા એ સવાર ના નાસ્તા કે રાત્રે ડીનર મા પણ બનાવી શકાય છે આમ તો આપણે લીલુ લસણ નાખી ને બનાવતા હોય છે.પણ મે આજે સૂકા લસણ ની પેસ્ટ નાંખી ને બનાવ્યા છે. Varsha Patel -
-
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે Kalpana Parmar -
કાઠિયાવાડી ભૂંગડા બટાકા
આ વાનગી ને નાસ્તા ના સમયમાં બનાવી ને ખાઈ શકો છો.....#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MAમાં તે માં , બીજા બધા વગડાના વા!!આ કહેવત ખોટી નથી... માં જે કરી શકે એ કોઈ ન કરી શકે એ હકીકત નો 'માં ' બન્યા પછી જ અહેસાસ થાય...માં ના હાથની વાનગીની તો વાત જ અલગ હોય છે. એવું તો આપણે ક્યારે પણ ન બનાવી શકીએ. આમ તો માં હાથનું કઈ પણ જમવાનું અમૃત જ લાગે. પછી એ શીરો હોય કે હોય ખીચડી... આજકાલની આપણા જેવી માં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ તો બનાવી લઈએ તો પણ આપણી 'માં' ના હાથના દેશી , સ્વાદિષ્ટ અને healthy જમણ ની વાત જ કંઈક અનેરી હતી...!!! પછી ભલે ને એ વાનગી ને કોઈ ગાર્નિશીંગ ન કર્યું હોય ના કોઈ પ્લેટિંગ કર્યું હોય.....આજે હું એમાંથી એક વાનગી બનાવી રહી છું જે મમ્મીને બનાવતાં જોઈ જોઈ શીખેલી છું.... અને એ મારી મમ્મીને mother's day નિમિતે dedicate કરવા માગું છું... મને આશા છે કે તમને મારી આ વાનગી પસંદ આવશે...Love you maa.... Khyati's Kitchen -
દાળ વડા
#ઇબુક૧#પોસ્ટ ૧૨#૧૨આ દાળ વડા એ સાઉથઈન્ડિયન રેસિપી છે.અને ત્યાંના લોકોના ઘરે ઘરે આ સવારમાં નાસ્તા માં બનતી વાનગી છે.આ દાળ વડા ને ત્યાં નારિયેળ ની ચટણી સાથે ખાવામાં આવે છે.અને આ નારિયેળ ની ચટણી પણ ત્યાંનું ખાવાનું નારિયેળ નું તેલ મળે છે તેમાં બનાવા માં આવે છે અને ગરમ ગરમ ખાવાની મજાજ કય અલગ આવે છે. Payal Nishit Naik -
ભૂંગળા બટાકા
#ઇબુક૧#૧૧જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય અને ફટાફટ બનાવવાનું હોય કઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો આ ઓપ્શન બેસ્ટ છે. આ શાક ની મજા જ એ છે કે એને ભૂંગળા સાથે ખાવામાં આવે છે. નાના બાળકો થી માંડી ને મોટા ને પણ આ શાક ખાવાની મજા પડે છે. Chhaya Panchal -
પોહા બટાકા ના વડા (Poha Bataka Vada Recipe In Gujarati)
મારા બાળકો માટે આ વાનગી બનાવી હતીટેસ્ટી અને તેને ભાવે તેવી #LO Nidhi Thanki -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
ફ્લાવર ડુંગળીનું સલાડ
આ સલાડ હું મારા નણંદ ભારતીબેન પાસેથી શીખી છું. ઘણાને વિચાર થશે કે ફ્લાવર અને એ પણ કાચુ ખાઈ શકાય? તો હું કહીશ કે હા એ બહુ જ સરસ લાગે છે . Sonal Karia -
સ્ટ્રોબેરી ઇન્સ્ટન્ટ કલાકંદ (Strawberry Instant Kalakand Recipe In Gujarati)
#GA4 #Week15#strawberry#cookpad_gu#cookpadindiaશિયાળાની સિઝન હોય એટલે સ્ટ્રોબેરી તો બધાના ઘરે આવતી હોય છે અને સ્ટ્રોબેરી એવું ફ્રૂટ છે જે બધાને ફાવતું પણ હોય છે તો મેરી માં બધા અલગ અલગ બનાવતા હોય છે પણ મેં આજે સ્ટ્રોબેરીમાં મીઠાઈ બનાવવાનો નક્કી કર્યો અને આ મીઠાઈ એવી છે કે જલ્દી બની જાય છે ઇન્સ્ટન્ટ કોઈ વધારાની સામગ્રી વગર બાળકોને તો ખૂબ જ ભાવે છે અને કોઈ વાર મહેમાન અચાનક આવી જાય તો ઓછા ઓછા સામગ્રીમાં જલ્દી બનતું કલાકંદ છે Khushboo Vora -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
આજે ઘરે મહેમાન આવ્યા ને એમણે હરીનોમ નો ઉપવાસ કર્યા હતો તો મેં આ ફરાળી વડા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
-
-
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભુંગળા બટેકા બોટાદ ભાવનગર બાજુના ફેમસ છે. આ રેસિપી નાના છોકરાઓ ને બહુ ભાવે છે. Pinky bhuptani -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ