સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલ માં લોટ લઇ મીઠુ નાખી પાણી થી રોટલી જેવો લોટ બાંધી રોટલી વણી કાચી પાકી શેકી લો.
- 2
એક બાજુ નૂડલ્સ ને બાફી લો નૂડલ્સ ઠંડા થવા દો.
- 3
ગેસ પર એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો તેલ ગરમ થાય એટલે આદુ મરચા લસણ ની પેસ્ટ, ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને કોબીજ લાંબા સમારેલા નાખી હલાવો હવે તેમા નૂડલ્સ ઉમેરી તેમા બધા સોસ મીઠુ, મરી પાઉડર નાખી વિનેગર નાખી બધું બરોબર હલાવી લો ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- 4
રોટલી ના પડ પર બનાવેલ નૂડલ્સ શાક ના સ્ટફીંગ ને વચ્ચે મૂકી આજુ બાજુ સ્લરી લગાવી બને બાજુ થી સાઈડ બંધ કરી દો અને રોલ વાળી ચોંટાડી દો.
- 5
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે આ રોલ ધીમા તાપે તળી લો. રોલ ને કટ કરી કેચપ અને નૂડલ્સ સાથે સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
જયારે પણ સ્પ્રિંગ રોલ ની વાત આવે ત્યારે એમ થાય કે એ તો હોટેલ મા જ ખવાય ઘરે પરફેક્ટ બનતા જ નથી પણ જો અમુક વાત નું ધ્યાન રાખી ને કરીએ તો બાર કરતા પણ ટેસ્ટી બને છે Deepika Parmar -
-
-
-
-
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387723
ટિપ્પણીઓ (22)