દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

#SVC
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો.
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVC
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી, ડુંગળી, ટામેટા પર તેલ લગાવી શેકી લો. ઠંડા પડે એટલે છાલ કાઢી લો. દૂધી માં આસની થી છાલ ના નીકળે તો પાણી થી ધોઈ છાલ કાઢી લો. બધું ઝીણું ઝીણું સમારી લો. આદું, મરચા અને લસણ ની પેસ્ટ બનાવી લો.
- 2
કડાઈ માં તેલ ગરમ કરો. જીરા અને આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નો વઘાર કરો.
- 3
હવે તેમાં ડુંગળી, ટામેટાં અને દૂધી વારા ફરથી ઉમેરતા જઈ સાંતળી લો.
- 4
બધા મસાલા ઉમેરો અને મિક્સ કરો. 2 મિનિટ પાકવા દો. તો આપણો દૂધી નો ઓળો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1શિયાળા માં ઓળો અને બાજરીના રોટલા... ઓળો રીંગણ ,ટામેટા અને દૂધી નો . આજે મેં દૂધી નો ઓળો બનાવ્યો સરસ બન્યો છે Kshama Himesh Upadhyay -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો#GA4 #Week21જે લોકો ને રીંગણ ના ભાવતા હોય એ લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. હું એમાંની જ એક છું. Kinjal Shah -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો( તમારા બાળકો ને જો દૂધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવો દૂધી નો ઓળો ) Sureshkumar Kotadiya -
દૂધી નો ઓળો
#લીલીગુજરાતી હોય ને ઓળો ના ખાધો હોય તેવું તો ના જ હોયઆજે હું પણ ઓળો બનાવું છું. પણ રીંગણ નો નહિ પણ દૂધી નો ઓળો. આ ઓળો રોટલા ખીચડી સાથે સર્વ થાય છેઘણા લોકો રીંગણ નથી ખાતા તેમને આ ઓળો ખુબ પસંદ આવશે Daxita Shah -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#GA4 #Week21દૂધી અને દૂધી નો જ્યુસ પીવો ઘણી રીતે ફાયદાકારક છે. આને પીવાથી વજન જલદી થી ઓછું થાય છે. એસીડીટી ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. આપણે રીંગણ નો ઓળો ખાતા જ હોય છે આજે અહીં દૂધી નો ઓળો કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. Chhatbarshweta -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1# દૂધીનો ઓળોટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો Ramaben Joshi -
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
દૂધી નો ઓળો (Dudhi oro recipe in Gujarati)
રીંગણનો ઓળો તો આપણે બનાવતા જ હોઈએ છીએ. દુધીનો ઓળો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને બાફી અને શેકીને બંને રીતે બનાવી શકો છો. અહીંયા મેં બાફીને બનાવ્યો છે. Disha Prashant Chavda -
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#GA4 #Week21તમે બધાયે રીંગણ નો ઓળો તો ટેસ્ટ કર્યો જ હશે પણ આજે હું દૂધીનો ઓળો ની રેસિપી લઈને આવી છું. જે લોકો ને દૂધી નું શાક પસંદ નથી એ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો જોઈએ દૂધી નો ઓળો કેવી રીતે બનાવવો..Dimpal Patel
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
દૂધી નો ઓળો
#KS1 રીંગણ નો ઓળો તો બધા બનાવતા હશે ને ખાધો હશે પણ આ દૂધી નો ઓળો બધા એ ટેસ્ટ નહિ કર્યો હોય પણ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.એક વખત જરૂર થી બનાવી ને જોજો. Arpita Shah -
દૂધીનો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCસામાન્ય રીતે આપણે રીંગણનો ઓળો તો બનાવીએ જ છીએ પણ આજે દૂધીમાંથી ઓળો બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે બને છે અને મારા ઘરે વારંવાર બને છે. ધણી વાર બાળકોને દૂધી ભાવતી નથી તેથી આ રીતે બનાવવાથી તેઓને પણ ચેન્જ મળશે. Deval maulik trivedi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas -
દુધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 #COOKPAD #COOKPADINDIA દુધી ના ગુણધર્મો આપણે જાણીએ છીએ જે લોકો દુધી નુ શાક નથી ખાતા તે લોકો માટે આજે આપણે દૂધી નો ઓળો બનાવસુ Jigna Patel -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું Sangita Vyas -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળામાં આ રીંગણ ખાસ મળતા હોય છે, એટલે એનો ઓળો સરસ લાગે છે. Bela Doshi -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
# અમને દૂધી ઓળો બહું ભાવે સાથે ભાખરી હોય જામો જામો#KS1 Pina Mandaliya -
ઓળા રોટલા (Oro Rotlo Recipe In Gujarati)
#WLD શિયાળા માં શાક ભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાંય ડીનર માં રીંગણ નો ઓળો, રોટલો અને ખીચડી મળે તો મજા પડી જાય. આજે મેં ડીનર માં ઓળો ,રોટલો, ખીચડી સાથે છાસ, પાપડ, ગોળ ઘી બનાવ્યા તો બધા ખુશ થઈ ગયા. 🙂 Bhavnaben Adhiya -
લસણ દૂધી નો ઓળો
કાઠીયાવાડી માં અનેક જાત ના ઓળા બને છે. એવી જ રીતે મે પણ કાઠીયાવાડી" લસણ દૂધી નો ઓળો" બનાવ્યો.જે સ્વાદ માં બહુ સરસ લાગે છે ને આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો ને "લસણ દૂધી નો ઓળો " ગરમાગરમ રોટલા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
દૂધી ઓળો(Dudhi Oro Recipe In Gujarati)
#KS1દૂધી ખૂબ ગુણકારી છે. તેમાં પોટેશિયમ નું પ્રમાણ ખૂબ વધુ હોય છે.. KALPA -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS6ગરમી મા મજા લ્યો ઓળા ની દૂધી ના ઓળા ની સાથે Rajvi Bhalodi -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#KS1#foodphotography#cookpadindia#cookpadgujarati#દૂધીનો_ઓળો ( Bottlegourd Bharta Recipe in Gujarati ) દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે. ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા, મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે. પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય. અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની. આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. આ શાક ને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં આમાં ખાટું દહીં પણ ઉમેર્યું છે જેથી આ ઓળા નો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ દૂધીનો ઓળો ખાધા પછી તમે રીંગણ નો ઓળો પણ ભૂલી જશો.. મારી મોટી દીકરી તો દૂઘી ખાતી જ નથી ..પરંતુ આ દૂધી નો ઓળો એ હોંસે હોંસે ખાઈ ગઈ..એને તો આ ઓળા નો ટેસ્ટ પનીર ભરતું લાગ્યું...🤗 Daxa Parmar -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
દૂધી નો ઓળો(dudhi olo recipe in gujarati)
મારા ફેમિલી માં બધા ને રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા બહુ જ પસંદ છે.પણ અત્યારે ચાતુર્માસ ચાલતું હોવાથી મે દૂધી નો ઓળો બનાવી ને તેમને સર્વ કર્યું છે..જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#kv Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (3)