*પૌંઆ બટેટા*

Rajni Sanghavi @cook_15778589
#જોડી
હેલ્ધી અને પૌષ્ટિક વાનગી બહુજ લાઈટ ગમે ત્યારે ખવાતી ઝટપટ બની જતી વાનગી.
*પૌંઆ બટેટા*
#જોડી
હેલ્ધી અને પૌષ્ટિક વાનગી બહુજ લાઈટ ગમે ત્યારે ખવાતી ઝટપટ બની જતી વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆને પલાળી 20મિનિટ કોરા થવા દો.બટેટા બાફીને પણનાંખી શકાય,ને સમારીને સીધા સાંતળી લઇશકાય.શીંગદાણા તળી લો.
- 2
કડાઇમાં તેલ મુકી રાઇ,જીરું નાંખો,પછી લીમડો લીલા મરચા સાંતળવું.પછીબટેટા નાંખી,મસાલો કરી હલાવવું.પછી પૌંઆ ઉમેરો.ઉપર કોથમીર નાંખી હલાવવું.
- 3
ડીશમાં બટેટા પૌંઆ,ડુંગળી,શીંગદાણા,દાડમ,સેવ નાંખી સવૅકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*ટમેટો આલુ કરી વીથ રાઈસ*
#જોડીકરી ચાવલ લાઈટ ડિનર તરીકે બહુંં જ પસંદ હોવાથી વધારે ખવાતી વાનગી છે.અને મને પણ વધારે ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
-
-
*પોટેટો સ્પાઇરલ*
બટેટા ની દરેક વાનગી બધાંને બહુંજ ભાવતી હોયછે.આ વાનગી પણટૃાય કરો.બહુજ ટેસ્ટી લાગે છે.#ઝટપટ# Rajni Sanghavi -
*ફરાળી સ્ટફ ખાંડવી*
ખાંડવી બહુજ જલ્દી બની જતી વાનગી છે.પણજો ફરાળીખાંડવી બનાવો તો એકવાનગીફરાળમાં ઉમેરી શકાય.#કુકર#India Rajni Sanghavi -
બટેટા પૌંઆ(Potato Poha Recipe In Gujarati)
બટાકા પોહા એક એવી પૌષ્ટિક વાનગી છે જે તમે ચાહો ત્યારે એટલે કે સવારના નાસ્તા માં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો. Vidhi V Popat -
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi -
*દૂધપાક પુરી વીથ કટલેટ*
#જોડીદૂધપાક પુરીનું જમણએ ખૂબ પોપ્યુલર ટૃેડીશનલ જમણ છે.તેથી આવાનગી બનાવી. Rajni Sanghavi -
*પુરી ભાજી ટાકોઝ*
#જોડીબાળકોને શાકભાજી બહુ નાભાવે તો કંઈક નવીન રીતે આપીએ તો હોંશે હોંશે ખાય.તેથી પુરી ભાજી ટાકોઝબનાવ્યા. Rajni Sanghavi -
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
*કચ્છી દાબેલી*
#જોડીબહું જ ટેસ્ટી અનેબધાની પસંદ દાબેલી મારા ઘેરપણ બહુંં બનતી વાનગી,તમે પણટાૃય કરો. Rajni Sanghavi -
-
ખમણ ઢોકળા ચાટ
ખમણ એક બહુ ફેમસ વાનગી છે,તેઅનેક રીતે સવૅ થતી હોયછે,અને હવે ચાટના રુપમાં પણબધેજ મળે છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
-
*વેજ ઉપમા*
જલ્દી બની જતી અને હેલ્દી વાનગી સવારે નાસ્તામાં ખુબ બનતી ગુજરાતીની મનપસંદ વાનગી.#ગુજરાતી Rajni Sanghavi -
-
વેજ સુજી કટલેટ
ઘેર અચાનક મહેમાન આવે તો ઝટપટ બની જતી વાનગી અને ટેસ્ટી વાનગી.#હોળી#goldenapron3#59 Rajni Sanghavi -
સ્ટ્રીટ સ્ટાઈલ પૌઆ (Street Style Poha Recipe In Gujarati)
#ATW1#TheChefStory સવાર નો મનપસંદ નાસ્તો છે.એકદમ સોફ્ટ અને ખીલેલાં બને છે.મહારાષ્ટ્ર માં ગમે ત્યારે ખવતાં હોય છે. Bina Mithani -
આલુ લચ્છા કટોરી ચાટ
ચાટ બધાંની ફેવરીટ ,ગમે ત્યારે ભાવે જ.આથી આલુ લચ્છા કટોરી ચાટ બનાવી.#મૈન કોસૅ#તીખી#goldenapron3#52 Rajni Sanghavi -
-
-
*દાળપોટલી*
#હેલ્થીદાળઢોકળી બનાવીએ છીએ તો હવે દાળ પોટલી બનાવો,હેલ્દી અને પૌષ્ટિક વાનગી. Rajni Sanghavi -
*ઢોસા સાંભાર*
#જોડીઢોસા બહુ જ ભાવતી વાનગી છે અને સરળતાથી પચી જાય તેથી વધારે ખવાતી હોય છે. Rajni Sanghavi -
શીંગ બટાકા પૌંઆ (Shing Bataka Poha Recipe In Gujarati)
આ વાનગી વધારે પડતો બ્રેક ફાસ્ટ માં બનતી હોય અથવા લાઈટ ડિનર માં પણ બને..મે અહીંયા જરા જુદી રીતે બનાવ્યા છે. Varsha Dave -
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend#week3ઝટપટ બની જતી વાનગી માની આ ઉપમા માં મે વેજીટેબલ નાખી એને હેલ્ધી બનાઈ છે જે ડાય ટ કરવા વાળા માટે ખૂબ ઉપયોગી છે. Dipika Ketan Mistri -
-
-
બટાકાં પૌંઆ(Bataka Paua Recipe In Gujarati)
#ફટાફટઝટપટ બનતી બટાકાં પૌંઆ એવી વાનગી છે કે દરેકની ની ઘરે બનેજ.. મે પણ બનાવી Daxita Shah -
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
* ઘુઘરા*
સાંજે લાઇટ ડીનર માં ઘુઘરા જેવી ચટપટી વાનગી બધાં પસંદ કરતા હોય છે.તો બનાવો ચટપટા ઘુઘરા#ડિનર# Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9641383
ટિપ્પણીઓ