* ઘુઘરા*

Rajni Sanghavi @cook_15778589
સાંજે લાઇટ ડીનર માં ઘુઘરા જેવી ચટપટી વાનગી બધાં પસંદ કરતા હોય છે.તો બનાવો ચટપટા ઘુઘરા
#ડિનર#
* ઘુઘરા*
સાંજે લાઇટ ડીનર માં ઘુઘરા જેવી ચટપટી વાનગી બધાં પસંદ કરતા હોય છે.તો બનાવો ચટપટા ઘુઘરા
#ડિનર#
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં બે ચમચી રવો ઉમેર,નમક,તેલ નાંખી લોટ બાંધો.
- 2
કડાઇમાં તેલ મુકી લીલા મરચું સાંતળવું,બાફેલા સ્મેશકરેલાં બટેટા,મસાલો,લેમન જયુસ,સુગર.ગરમ મસાલો વટાણા નાંખી હલાવવું,સ્ટફિગ રેડી કરી ઠરવા દેવું
- 3
મેંદા ના લોટ માંથી નાના લુવા પાડી પુરી વણી સ્ટફિંગ ભરી ઘુઘરા વાળી ગરમ તેલ માં તળી ટમેટો કેચપ સાથે સવૅકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
*પોટેટો સ્પાઇરલ*
બટેટા ની દરેક વાનગી બધાંને બહુંજ ભાવતી હોયછે.આ વાનગી પણટૃાય કરો.બહુજ ટેસ્ટી લાગે છે.#ઝટપટ# Rajni Sanghavi -
*ટમેટો આલુ કરી વીથ રાઈસ*
#જોડીકરી ચાવલ લાઈટ ડિનર તરીકે બહુંં જ પસંદ હોવાથી વધારે ખવાતી વાનગી છે.અને મને પણ વધારે ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
-
*ચાપડી તાવો*
રાજકોટ નું ફેમસ ચાપડી તાવો ખુબજ ટેસ્ટી ડિનર, હવે તમે પણ તમારા રસોડે બનાવી આનંદ લો.#ડિનર# Rajni Sanghavi -
-
-
*સ્ટફ નાન*
#પંજાબી લોકોને ફેવરીટ નાન હવે ગુજરાતી લોકો ની પણ બહુ પસંદછે.આજે નાન ની એક વેરાયટી સ્ટફ નાન બનાવો. Rajni Sanghavi -
*પુરી ભાજી ટાકોઝ*
#જોડીબાળકોને શાકભાજી બહુ નાભાવે તો કંઈક નવીન રીતે આપીએ તો હોંશે હોંશે ખાય.તેથી પુરી ભાજી ટાકોઝબનાવ્યા. Rajni Sanghavi -
*મેથી મસાલા ભાખરી વીથ દમ આલુ*
આ ભાખરી તમે ટુર માં લઇજઇ શકો છો.પંદર દિવસ સુધી સારી રહેછે.#ડિનર# Rajni Sanghavi -
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
-
-
*સ્ટફ ઈદડા રોલ્સ*
#ગુજરાતીઇદડા એ બહુ જુની અને જાણીતી વાનગી છેે અને દરેકના ઘેરબનતી હોય છે.તો હવે તેમાં વેરીએશન કરી બનાવો ઈદડા રોલ્સ. Rajni Sanghavi -
*ભરેલા કેપ્સિકમનું શાક*
#શાકકેપ્સિકમનો ઉપયોગ બધીજ રેસિપિિ માં થાય છે,શાક પણ વિવિધ બને છેે.હવે બનાવો ભરેલા કેપ્સિકમનું ટેસ્ટી શાક. Rajni Sanghavi -
-
-
*પોટેટો પાસૅલ*
બટેટા ની વાનગી બધાંને ભાવતી હોય છે.આથી તેમાંથી કઇંક નવીન પોટેટો પાસૅલ વાનગી બનાવી. Rajni Sanghavi -
લસણિયા બટેટા ફૃાય્મ્સ
લસણિયા બટેટા બધાંને બહુ ભાવે તેની સાથે ભુંગળા તો હોય જ તો હવે અલગ જ રીતે બનાવો લસણિયાબટેટા ફૃાય્મ્સ.#ફાસ્ટફુડ Rajni Sanghavi -
*નાયલોન ખમણ*
હેલ્દી અને લાઇટ ડીનર માં નાયલોન ખમણ બહું પસંદ હેય છે.નાના મોટા બધાને ભાવતી વાનગી છે.#ડિનર# Rajni Sanghavi -
-
-
આલુ બ્રેડ કોઇન્સ ( Potato Bread Coins recipe in Gujarati
બટેટાની દરેક વાનગી બધાં ને ભાવે,હવે બનાવો આલુ બ્રેડ કોઇન્સ.#આલુ Rajni Sanghavi -
ખમણપીઝા
ખમણ બધાને ભાવે એમાંપણકંઇક નવું ઉમેરીએતો બાળકોને બહુંજ પસંદ પડે.#લીલીપીળી વાનગી Rajni Sanghavi -
*મગદાલ વેજ હાંડવો*
બાળકો દાળ બહં ઓછી ખાતા હોય છે તો એમાં શાકભાજીઉમેરી હેલ્દી વાનગી આપી શકાય.#ડિનર# Rajni Sanghavi -
-
ડમ્પલિંગ વીથ રોસ્ટેડ ટમેટો ચટણી
બાળકોને નવીન કીતે વાનગી પીરસીએતો હોંશથી ખાયછે.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-18 Rajni Sanghavi -
ચીઝી લસણીયા પાઉં
જયારે ચટપટી વાનગી નું મન થાય ત્યારે બનાવો,લસણ વાળા ચીઝી પાઉં#હોળી#goldenapron3#60 Rajni Sanghavi -
*લાડવા અને બિસ્કિટ પકોડા*
લાડવા સાથે ભજીયાનું કોમ્બીનેશન બહુ જ જાણીતું છે તેથી ભજીયામાં વેરીએશન કરી બિસ્કિટ પકોડા બનાવ્યા.#કોમ્બો# Rajni Sanghavi -
*દૂધપાક પુરી વીથ કટલેટ*
#જોડીદૂધપાક પુરીનું જમણએ ખૂબ પોપ્યુલર ટૃેડીશનલ જમણ છે.તેથી આવાનગી બનાવી. Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9315148
ટિપ્પણીઓ