*ખાંડવી સેન્ડવીચ*

Rajni Sanghavi @cook_15778589
સેન્ડવીચ બધાંની મનભાવિત વાનગી અને પાટીૅમાં પણ વધુ ખવાતી વાનગી છે.
*ખાંડવી સેન્ડવીચ*
સેન્ડવીચ બધાંની મનભાવિત વાનગી અને પાટીૅમાં પણ વધુ ખવાતી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં દહીં,હળદર,નમક ઉમેરી હલાવવું.ગેસ પર સતત હલાવવું.ખાંડવી નું ખીરું ધટૃથાય એટલે થાળીમાં પાથરી લેવું
- 2
બટેટા ને બાફી તેમાં હળદર,મરચું પાવડર,ગરમ મસાલો,લેમન જયુસ,નમક,ધાણા પાવડર,સુગર,કોથમીર નાંખી સ્ટફિંગ બ નાવી ખાંડવી ઉપર પાથરો.
- 3
બીજુંપડ ઉપર મુકી સેન્ડવીચ ની જેમ કાપી લો.
- 4
કડાઈમાં તેલ મુકી રાઇ,મરચું લીમડા થી વઘાર કરી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*ટમેટો આલુ કરી વીથ રાઈસ*
#જોડીકરી ચાવલ લાઈટ ડિનર તરીકે બહુંં જ પસંદ હોવાથી વધારે ખવાતી વાનગી છે.અને મને પણ વધારે ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
*લાડવા અને બિસ્કિટ પકોડા*
લાડવા સાથે ભજીયાનું કોમ્બીનેશન બહુ જ જાણીતું છે તેથી ભજીયામાં વેરીએશન કરી બિસ્કિટ પકોડા બનાવ્યા.#કોમ્બો# Rajni Sanghavi -
*પૌંઆ બટેટા*
#જોડીહેલ્ધી અને પૌષ્ટિક વાનગી બહુજ લાઈટ ગમે ત્યારે ખવાતી ઝટપટ બની જતી વાનગી. Rajni Sanghavi -
*પોટેટો સ્પાઇરલ*
બટેટા ની દરેક વાનગી બધાંને બહુંજ ભાવતી હોયછે.આ વાનગી પણટૃાય કરો.બહુજ ટેસ્ટી લાગે છે.#ઝટપટ# Rajni Sanghavi -
-
પનીર દમ આલુ
બટેટાની વાનગી બધાની પ્રિય હોય અને અનેક રીતે બને ,મેં પનીર દમ આલું બનાવ્યા.#goldenapron3 Rajni Sanghavi -
*સ્ટફ નાન*
#પંજાબી લોકોને ફેવરીટ નાન હવે ગુજરાતી લોકો ની પણ બહુ પસંદછે.આજે નાન ની એક વેરાયટી સ્ટફ નાન બનાવો. Rajni Sanghavi -
-
* ઘુઘરા*
સાંજે લાઇટ ડીનર માં ઘુઘરા જેવી ચટપટી વાનગી બધાં પસંદ કરતા હોય છે.તો બનાવો ચટપટા ઘુઘરા#ડિનર# Rajni Sanghavi -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
*દૂધપાક પુરી વીથ કટલેટ*
#જોડીદૂધપાક પુરીનું જમણએ ખૂબ પોપ્યુલર ટૃેડીશનલ જમણ છે.તેથી આવાનગી બનાવી. Rajni Sanghavi -
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
મુંગડી(મગના પરાઠા)અને ભરેલા મરચા
સવારે રસાવાળા મગ વધ્યા હોય તો સાંજે તેના પરાઠા બનાવો.હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.#લીલીપીળી Rajni Sanghavi -
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
-
*પાકા કેળા અને લીલી મેથીનું ભરેલું શાક
#શાકપાકા કેળાનું શાક જૈન લોકો વધારે ઉપયોગ માં લેતા હોય છે.મારા સાસુમા પાસેથી શીખેલી ટૃેડીશનલ વાનગી છે. Rajni Sanghavi -
અલટી પલટી
ઢોકળીનું શાક બનાવીએ તેમ આરેસિપિ લાઇટ ડીનરમાં લઇશકાય.બેસન ચીલામાંથી બને છે.#લીલીપીળી Rajni Sanghavi -
-
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi -
-
*પાલકના પાતરા*
#કુકરઅળવીના પાનના પાતરા બધાંજ બનાવે હવે હેલ્ધી પાલકના પાનના પાતરા બનાવો Rajni Sanghavi -
*મેથી મસાલા ભાખરી વીથ દમ આલુ*
આ ભાખરી તમે ટુર માં લઇજઇ શકો છો.પંદર દિવસ સુધી સારી રહેછે.#ડિનર# Rajni Sanghavi -
મરચાં સમોસા
પાલક નો ઉપયોગ કરી નેચરલ કલર નાં સમોસા બનાવ્યા,જે બહું ટેસ્ટી લાગે છે.#ફ્રાયએડ #ટિફિન Rajni Sanghavi -
-
*સામાના ફરાળી દહીંવડા*
#ગુજરાતીફરાળી વાનગી ઉપવાસ દરમિયાન ખવાતી હોય છે.તોહવે આવાનગી પણ ટૃાય કરો. Rajni Sanghavi -
*લેયર ખિચડી*
સાદી ખિચડી તો રોજ ખાતા હોઇએતો હવે બનાવો લેયર ખિચડી જેમાં શાકભાજી,દહીં બધુંજ સાથે તમજ ટેસ્ટી પણ ખરીજ.#ડિનર# Rajni Sanghavi -
*ચાપડી તાવો*
રાજકોટ નું ફેમસ ચાપડી તાવો ખુબજ ટેસ્ટી ડિનર, હવે તમે પણ તમારા રસોડે બનાવી આનંદ લો.#ડિનર# Rajni Sanghavi -
*દાળપોટલી*
#હેલ્થીદાળઢોકળી બનાવીએ છીએ તો હવે દાળ પોટલી બનાવો,હેલ્દી અને પૌષ્ટિક વાનગી. Rajni Sanghavi -
*ફરાળી સ્ટફ ખાંડવી*
ખાંડવી બહુજ જલ્દી બની જતી વાનગી છે.પણજો ફરાળીખાંડવી બનાવો તો એકવાનગીફરાળમાં ઉમેરી શકાય.#કુકર#India Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9135053
ટિપ્પણીઓ