દાના રીંગણ નું ખાટું શાક અને બાજરી ના રોટલા

Pina Shah
Pina Shah @cook_17371279

દાના રીંગણ નું ખાટું શાક અને બાજરી ના રોટલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 સર્વિંગ્સ
  1. 1 કપદહીં
  2. 3 ચમચીમોટી બેસન
  3. 4 કપપાણી
  4. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. હળદર
  6. મીઠું
  7. 1/2 કપતુવેર સીંગ ના દાના
  8. 3રીંગણ સમારેલા
  9. 1લીલું મરચું ઝીણું સમારેલું
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 1/4 કપધાણા
  12. ૩ ચમચી તેલ
  13. ચપટીહીંગ
  14. 3ચમચા બાજરી નો લોટ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દહીં, બેસન અને 2 કપ પાણી ઉમેરી ગ્રાઈન્ડ કરી લો. એમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું અને હળદર નાખો.

  2. 2

    ગેસ પર કુકર મુકો. એમાં 3 ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે હિંગ નાખો. ત્યારબાદ દાણા, રીંગણ અને લીલું મરચું ઉમેરો. એમાં મીઠું, હળદર, ધાનજીરું પાઉડર, સમારેલા લીલા ધાણા ઉમેરો. 2 કપ પાણી નાખી કુકર બંધ કરી 3 સીટી વગાડો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર ઠનડું થવા દો.

  3. 3

    હવે તપેલી માં બનાવેલી કડી કુકર માં નાખી 5 મીનિટ ઉકાળો. ઉપર ઘણા નાખી સર્વ કરો.

  4. 4

    એક થાળી માં બાજરી નો લોટ લો. એમા પાણી નાખી લોટ મસદી દો. લોટ બાંધી લુઓ કરી હાથે રોટલા થેપો. રોટલો લોડી પર શેકી ઘી લગાવી દો.

  5. 5

    બાજરી ના રોટલા સાથે શાક ને ખીચડી, ગોળ અને ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

ટિપ્પણીઓ

Similar Recipes