સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુવા ની ભાજી સમારી ઘોઇ લો
- 2
કડાઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ ને નાખી રાઈ થઇ જાય એટલે તેમાં સમારેલુ લસણ નાખીને સાતળી લો
- 3
ત્યારબાદ તેમા સમારેલી સુવા ની ભાજી નાખી તેમાં થોડું પાણી નાખીને તેમાં હળદર મીઠું ઘાણાજીરુ પાઉડર નાખી મિક્સ કરી ઢાકણ ઢાકી થોડીવાર માટે શાક ને થવા દો
- 4
થોડી વાર પછી શાક ને જોય લેવુ તો તૈયાર છે સુવા ની ભાજી લસણ નુ શાક
- 5
શાક ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક મગ ની દાળ નુ શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોષ્ટ ૪પાલક મગ ની દાળ નુ શાક Vyas Ekta -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
ગુણો થી ભરપુર એવી સુવા ની ભાજી ખાવા માં ખુબ સારી છે.. એ ઇમ્યૂનિટી વધારવાનો ખુબ સારો સ્ત્રોત છે.. Daxita Shah -
સુવા ની ભાજી-મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MW#સુવા ની ભાજી .પાચન કિયા સુધારે છે., Saroj Shah -
મેથી ભાજી રીંગણ ની કઢી (Methi Bhaji Ringan Kadhi Recipe In Gujarati)
#BR#MBR5#Week -૫પોષ્ટ ૨મેથી ભાજી રીંગણ ની કઢી Vyas Ekta -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
કોબીજ ચણા ની દાળ નુ શાક (Cabbage Chana Dal Shak Recipe In Gujarati)
#MBR5#Week -5#કોબીજ ચણા ની દાળ નુ શાક Vyas Ekta -
સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#Dillleavesrecipe#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક Krishna Dholakia -
-
તામિય(સુવાની ભાજી ના ભજીયા)(Suva bhaji bhajiya recipe in Gujarati)
#MW3શિયાળા માં સુવા ની ભાજી જમવા ની ખુબ મજા પડે છે Darshna Rajpara -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.#BR Vibha Mahendra Champaneri -
સુવા બટાકા નું શાક (Suva Bataka Shak Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી સુવા ની ભાજી માં અનેક ઔષધીય ગુણ રહેલા છે.આ ભાજી અનેક રોગો ને દૂર કરવામાં ઉપયોગી છે.બ્લડ શુગર ને નિયંત્રણ માં રાખે છે.તેથી આ ભાજી ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ જ સારી છે. Dipika Bhalla -
મૂળા ચણા દાળ નું શાક (Mooli Chana Dal Shak Recipe In Gujarati)
#MBR3#Week-3#post 3મૂળા ચણાદાળ નું શાક Vyas Ekta -
કાકડી સુવા નું કચુંબર (Kakdi Suva Kachumber Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી કાકડી નું આ કચુંબર ઝડપથી બની જાય છે. કાકડી અને સુવા ની ભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આ કચુંબર માં કાચી સુવા ની ભાજી નો સ્વાદ ખૂબ સારો લાગે છે. Dipika Bhalla -
મગ ની દાળ સુવા ભાજી નુ શાક (Moong Dal Suva Bhaji Shak Recipe In Gujarati)
#RC1લચકો મગ ની દાળ અને સવા ભાજી નું શાક ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
સુવા, પાલક ની ભાજી
#શાકસુવા અને પાલક હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. અને ખુબ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.. Sunita Vaghela -
-
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16665684
ટિપ્પણીઓ