ભરેલા રીંગણ મેથીભાજી નું શાક

Namrata sumit @cook_17560906
ભરેલા રીંગણ મેથીભાજી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ભાજી ના પાન અલગ કરી સમારી લો.ત્યાર બાદ સારી રીતે પાણી થી ધોઈ લો.એક પેન માં એક ટેબલ ચમચી તેલ લો.તેમાં ઝીણા કટ કરેલા કાંદા નાખો.
- 2
ત્યારબાદ તેમાં મેથી ભાજી નાખી મિક્સ કરો.હળદરપાઉડર નાખો,પાણી નાખી મિક્સ કરો
- 3
ત્યારબાદ રીંગણ મોટા હોય તો બે ભાગ કરી લઇ વચ્ચે થી ચાર કાપા કરો,અને નાના હોય તો આખા જ રાખી ને કટ કરો.તેવી રીતે બટાકા ડૂંગળી ના કાપા કરો.
- 4
ત્યાર બાદ તેને ભરવા માટે કટ કરેલી ધાણા ભાજી,લસણ ની ચટણી અને કટ કરેલા કાંદા લઇ મિક્સ કરો અને કટ કરેલા રીંગણ,બટાકા,કાંદા માં ભરી લો.ટામેટા નાખો
- 5
તેને ભાજી ની અંદર ચઢવા માટે મૂકી દો.રીંગણ અને ભાજી થઈ જાય એટલે તેમાં ધાણાજીરું, લાલ મરચું,નમક,ખાંડ,નાખી મિક્સ કરો.લીંબુ નો રસ નાખવો હોય તો નાખી સકાય.
- 6
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી રીંગણ નું શાક
#લીલી#ઇબુક૧#૬અત્યારે શિયાળા ની સિઝન માં લીલા શાકભાજી સરસ આવે તો આપડે અત્યારે મેથી ની ભાજી ખૂબ જ જોવા મળે છે ને લીલા રીંગણ પણ મીઠાશ વાળા જોવા મળે છે તો તેનું આપડે ટેસ્ટી રીંગણ મેથી નું શાક આજે બનાવીશું Namrataba Parmar -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
-
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
-
-
ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati)
#MW4#palak bhajiશિયાળા ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી ભરપૂર જોવા મળે છે.અને શિયાળા માં અવનવી રીતે તેનો ઉપયોગ કરી ખાવા જોઈએ આજે આપને પાલક ની સબ્જી બનાવી એ છે.જેમાં નાના નાના બટાકા નો ઉપયોગ કરી બનાવ્યા છે. Namrata sumit -
મેથી રીંગણ નું શાક (Methi Ringna Shak Recipe in Gujarati)
#GA4#week19#post3શિયાળા ની સીઝન ચાલે છે તો સીઝન ના શાક ભાજી બહુ આવે છે અને કોઈ પણ રીતે વાનગી બનાવી ખાવા જોઈએ ,અહી મે મેથી રીંગણ નું શાક બનાવ્યું છે ,બહુ ટેસ્ટી બને છે,આ શાક રોટલા,રોટલી સાથે ખાઈ શકાય. Sunita Ved -
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
-
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
સુરતી પાપડી,રીંગણ,અને મેથી ની વડી નું શાક
#શિયાળા શિયાળો આવે એટલે ઊંધિયું ખાવા નું યાદ આવે.. કેમ કે આ સિઝન માં પાપડી,વાલોડ જેવા દાણા વાળા શાક ખાવાની મજા આવે. તો મેં આજે સુરતી પાપડી,રીંગણ,મેથીવડી નાખી ને ઊંધીયા જેવું શાક બનાવ્યું છે.જે નીચે મુજબ છે. Krishna Kholiya -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
મેથી ની ભાજી (Methi bhaji Shak Recipe in Gujarati)
#MW4# methi bhajiઆ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Kajal Sodha -
તાંદળજો અને રીંગણ નું શાક
બહુ જ ગુણકારી એવી તાંદળજા ની ભાજી માં રીંગણનું મેળવણ કરી ને ડુંગળી ટામેટા લસણ નાખી ને બનાવી..સાથે બાજરીના લોટ ની રોટલી.. મજા આવી ગઈ.. Sangita Vyas -
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
-
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
ભરેલા રીંગણ બટાકાનું શાક (Bharela Ringan Bataka Nu Shak Recipe I
આજે મેં ભરેલા રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#GA4#Week4#Gujarati#ભરેલારીંગણનુંશાક Chhaya panchal -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265881
ટિપ્પણીઓ (6)