રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઇ માં તેલ મૂકી ગરમ થયે જીરું અને લસણની પેસ્ટ ઉમેરી દો. લસણ સંતળાઈ જાય એટલે બારીક સમારેલી ડુંગળી ઉમેરી દો.
- 2
ડુંગળી ના ભાગ નું મીઠું ઉમરેવું. ડુંગળી ચઢી જાય પછી સમારેલી દૂધીના ટુકડા ઉમેરી દો.લાલ મરચું, હળદર, ધાણા જીરું પાઉડર ઉમેરી દો.થોડું પાણી ઉમેરી શકો.
- 3
દૂધી ચઢી જાય તો ગેસ બંધ કરી લો. થોડું ઠંડુ પડે પછી ફેટેલુ દહીં ઉમેરી દો.
- 4
તૈયાર છે દૂધી નું દહીં વાળું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીનું ખાટું શાક
#ઝટપટ#goldenapron 12#post#દૂધીનું ખાટું શાકઆ શાક ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે. Swapnal Sheth -
દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)
#GA4#Weak21#Bottel guardદુધી શરીર માટે ફાયદાકારક છે. તેમાંથી આપણે અલગ-અલગ રેસીપી બનાવતા હોઈએ છે. જેમ કે દુધીનો હલવો, દુધી ના મુઠીયા, દૂધીના થેપલા અને દૂધીનું શાક તો આજે મેં દુધી માંથી દૂધીનું શાક બનાવ્યું છે જેમાં મેં એકલી દૂધી જ નાખી છે. Falguni Nagadiya -
લાઇવ ગાંઠિયા નું શાક
#ડિનર #સ્ટારકાઠીયાવાડી ભોજન ચટાકેદાર હોય છે. તેમાં આ શાક પણ ખૂબ પ્રખ્યાત છે. જો બહાર ખાવા જતા હોય તો હવે ઘરે જ બનાવો. Bijal Thaker -
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
સેવ ટામેટાનું શાક (Sev Tamatar Nu Shak)
સેવ ટામેટાનું શાક સૌરાષ્ટ્ર માં ખુબ જ બને.. આજે મેં હોટલ સ્ટાઈલ સેવ ટામેટાનું શાક બનાવ્યું છે..અમારે સુરેન્દ્રનગર નાં રેસ્ટોરન્ટ માં પરોઠા શાક ખાવા માટે ભીડ ઉમટી પડે.. એમાં ઢોકળી નું શાક,સેવટામેટા નું શાક બહું જ સરસ હોય છે.. Sunita Vaghela -
દાલ મખની
#પંજાબી પંજાબી વાનગીઓ ની વાત આવે એટલે તેમાં દાલ મખની તો હોય જ. આ રીતે સ સ્વાદિષ્ટ દાલ મખની તૈયાર કરો. Bijal Thaker -
-
*બટેટાનું ગૃેવી વાળું શાક*
બટેટાનું શાક દરેકને ભાવે તો બનાવો ગૃેવી વાળુ ચટાકેદાર શાક,જે બહુંં જ ટેસ્ટી લાગે છે.# શાક# Rajni Sanghavi -
-
આખા મગ, મઠ, અડદ નું શાક
#શાકરસાવાળા કઠોળ રોટલી સાથે કે ભાત સાથે પીરસી શકાય છે. મિક્સ કઠોળ હોવાથી ત્રણેય કઠોળના ફાયદા મળશે. Bijal Thaker -
-
દૂધી મુસલ્લમ
#ડિનર #સ્ટારકાજુ, બદામ, માવા થી બનેલી આ વાનગી ઘણા માટે નવી હશે. જો બાળકો દૂધી ન ખાતા હોય તો આ રીતે ચોકકસ ટ્રાય કરી જુઓ, ચોક્કસ પસંદ આવશે. Bijal Thaker -
-
-
-
-
-
મક્કે કી રોટી ઔર મટર-ટમાટર કી સબ્જી
મક્કે કી રોટી એ પંજાબમાં ગોળ સાથે ખાવામાં આવે છે અને ટેસ્ટી લાગે છે. મેં એને રોજબરોજના પંજાબી રસોડામાં બનતા મટર અને ટામેટા ના શાક સાથે સર્વ કરી છે. Bijal Thaker -
એસોર્ર્ટેડ વેજીટેબલ્સ ઇન કોકોનટ ગ્રેવી
#ડિનર #સ્ટારવેજીટેબલ્સ થી ભરપુર છે આ ડીશ. અને નારિયેળ નો ઉપયોગ કરીને થાઇ કરી ને ઇન્ડિયન ટચ આપ્યો છે. Bijal Thaker -
-
#શાક,મેથી પાપડ નું કોરું શાક
આ શાક મારા નાની માં એ શીખવ્યું છે.પેહલા ના જમાના માં જ્યારે વિવિધ શાક ન હતા.ત્યારે લોકો અલગ અલગ ઘર માંથી જ મળી રહે એવી વસ્તુઓ નો ઉપયોગ કરી ને શાક બનાવતા. Roshani Dhaval Pancholi -
ભરેલી ડુંગળી નું શાક (Bhareli Dungri Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆજે મેરે રસ રોટલી બનાવી હતી તેની જોડે ભરેલી ડુંગળી નું શાક બનાવ્યું Amita Soni -
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
-
-
મસાલા ગોબી
#પંજાબી મસાલા ગોબી એ પંજાબી રસોડામાં રોજબરોજના જીવનમાં બનતી સબ્જી છે જે સ્વાદિષ્ટ લાગે છે Bijal Thaker -
પરવળ નું ગ્રેવી વાળું શાક (Parvar Gravy Shak Recipe In Gujarati)
#EBWeek 2 પરવળ નું શાક હું અલગ અલગ રીતે બનાવું છું. પણ આજે હું લગ્નપ્રસંગે બનતું હોય છે એની રેસીપી શેર કરી રહી છું.અમારા ઘરે પરવળ નું શાક બધા ને બહુ ભાવે એટલે બનતું જ હોય છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9767706
ટિપ્પણીઓ