*વેજ પટિયાલા*

Rajni Sanghavi @cook_15778589
આ શાકમાં પાપડ ના વેજ રોલ બનાવી ગૃેવી વાળું શાક બનાવાય છે.બહુંં ટેસ્ટી લાગે છે.
#શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ,ગાજર,કેપ્સિકમ,ડુંગળીને ઝીણું સમારી લો,કડાઇમાં તેલ મુકી બધા શાકભાજી સાંતળી લોનમક,ચીલી ફલેકસ,ઓરેગાનો,મરી પાવડર નાંખી હલાવી સ્ટફિંગ બનાવો.
- 2
અડદના પાપડ ઉપર પાણી લગાડી સ્ટફિંગ ભરી રોલ વાળી તળી લો.
- 3
કડાઇમાં તેલ મુકી ડુંગળી સાંતળો પછી ટમેટો પ્યુરી સાંતળવું સંતળાઈજાય પછી મસાલો કરી ગૃેટેડ પનીર નાંખી સાંતળવું,પાપડ નાં રોલ કરી ઉમેરવું. બેમિનિટ પછી બાઉલમાં લઇ કોથમીર અને પાપડના રોલ થી ષવૅ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*ચીઝ રોલ સેન્ડવીચ*
#નોન ઇન્ડિયનરોલ સેન્ડવીચ સ્ટૃીટ ફુડ છે.બૃેડમાં સ્ટફિંગ,ચીઝ,મેયો,ટમેટોકેચપ વડે બનાવાય છે. Rajni Sanghavi -
*વેજ કોલ્હાપુરી*
જે શાકભાજી ભાવતા હોય તે મિકસ કરી વેજ કોલ્હાપુરી બનાવી શકાય.બહુ જ ટેસ્ટી લાગે છે.#શાક Rajni Sanghavi -
વેજ કસાડીયા
#નોન ઇન્ડિયનઆ મેકસિકન ડીશછે.તેમાં બહુબધા શાકભાજી,ચીઝ,પનીર નાંખી બનાવી શકાય પૂરતું પૃોટીન મળી રહે અનેહેલ્દી ડીશ. Rajni Sanghavi -
-
*મંચુરિયન રાઇસ*
#નોન ઇન્ડિયનચાઇનિઝરેસિપિ,મંચુરિયન સાથે રાઇસ બનાવ્યા,ચાઇનામાં ડિનર તરીકે સવૅથાય છે.અનેટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
-
વેજ હોટ ડોગ(veg hot dog recipe in gujarati)
ફટાફટ બની જાય અને બાળકો ને બહું જ ભાવે તેવી ટેસ્ટી વાનગી.#ફટાફટ Rajni Sanghavi -
*ભરેલા કેપ્સિકમનું શાક*
#શાકકેપ્સિકમનો ઉપયોગ બધીજ રેસિપિિ માં થાય છે,શાક પણ વિવિધ બને છેે.હવે બનાવો ભરેલા કેપ્સિકમનું ટેસ્ટી શાક. Rajni Sanghavi -
*મગદાલ વેજ હાંડવો*
બાળકો દાળ બહં ઓછી ખાતા હોય છે તો એમાં શાકભાજીઉમેરી હેલ્દી વાનગી આપી શકાય.#ડિનર# Rajni Sanghavi -
-
-
-
વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ. આ પનીરની ટેસ્ટી અને healthy રેસીપી છે. આ સબ્જી ની એક ખાસીયત છે. આમાં પાપડમાં સ્ટફિંગ ભરીને સબ્જી બનાવાય છે. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની સબ્જી આજે આપણે ઘરે બનાવીશું. આ સબ્જી વેજ પટિયાલા તરીકે પણ ઓળખાય છે. તો ચાલો આજની વેજ પનીર પટિયાલા ની રેસીપી શરૂ કરીએ.#વેજપનીરપટિયાલા#નોર્થ Nayana Pandya -
-
વેજ બેસન ચિલ્લા
જયારે સમય ઓછો હોય અને ઝટપટ ચટપટુંખાવાની ઇચ્છા હોય ત્યારે બનાવો વેજ બેસન ચિલ્લા.#2019 Rajni Sanghavi -
*ટમેટો સૂપ વીથ કૃુટોન્સ*
#જોડીરેસ્ટોરન્ટ માં મળતાં સુપ કૃટોન્સ બહુંજ ભાવે તેથી ઘેર બનાવ્યાં ખુબ ટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
-
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
*પુરી ભાજી ટાકોઝ*
#જોડીબાળકોને શાકભાજી બહુ નાભાવે તો કંઈક નવીન રીતે આપીએ તો હોંશે હોંશે ખાય.તેથી પુરી ભાજી ટાકોઝબનાવ્યા. Rajni Sanghavi -
-
*ભરેલા કારેલાનુું શાક*
#શાકકારેલા બધાને ના ભાવે પણ કંઇક અલગ રીતે બનાવીએતો સરસ ટેસ્ટી બને.અનેખાવાનું મન પણ થાય. Rajni Sanghavi -
ગોલ્ડ કોઈન
બધાં શાકભાજી ને ખમણીબૃેડના નાના ગોળ કાપી ઉપર લગાડી હેલ્દી કોઈન બનાવ્યા.#ફાસ્ટફુડ Rajni Sanghavi -
વેજ નુડલ્સ
#goldenapron3#week6#નુડલ્સ આજે હું લઈને આવી છું વેજ નુડલ્સ.જે ખૂબ જ ટેસ્ટી છે.અને નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે.તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
*પાસ્તા ટાટૅ
ટાટૅ હંમેશા ચાટ સાથે સવૅ થાય પરંતુ મેં પાસ્તા સાથે સવૅ કયાૅછે.અનેટાટૅ માટે ખારી નો ઉપયોગ કયોૅછે.#નોનઇન્ડિયન Rajni Sanghavi -
*બટેટાનું ગૃેવી વાળું શાક*
બટેટાનું શાક દરેકને ભાવે તો બનાવો ગૃેવી વાળુ ચટાકેદાર શાક,જે બહુંં જ ટેસ્ટી લાગે છે.# શાક# Rajni Sanghavi -
*સ્ટફ ઈદડા રોલ્સ*
#ગુજરાતીઇદડા એ બહુ જુની અને જાણીતી વાનગી છેે અને દરેકના ઘેરબનતી હોય છે.તો હવે તેમાં વેરીએશન કરી બનાવો ઈદડા રોલ્સ. Rajni Sanghavi -
-
વેજ સુજી કટલેટ
ઘેર અચાનક મહેમાન આવે તો ઝટપટ બની જતી વાનગી અને ટેસ્ટી વાનગી.#હોળી#goldenapron3#59 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9780532
ટિપ્પણીઓ