#ગુજરાતી સુખડી

Himani Pankit Prajapati @cook_17449356
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં ઘી લો.ઘી થોડું ગરમ થાય પછી તેમાં ઘઉં નો લોટ ઉમેરી તેને મીડીયમ આંચ પર સેકી લો...
- 2
જ્યારે લોટ થોડો બ્રાઉન કલર નો થાય અને બરાબર શેકાઈ જાય પછી ગેસ બંધ કરી તરત જ ગોળ ઉમેરી ફટાફટ તેને મિક્સ કરી લો.
- 3
1 મિનિટ માં ગોળ બરાબર મિક્ષ થઈ જશે..
- 4
તો આ સુખડી ના મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પથરી લો.અને ગરમ હોય ત્યારે જ તેને ચોરસ આકાર માં કાપી લો.
- 5
તમે તેને ગરમાગરમ સર્વ કરો..તમે ઘી નું પ્રમાણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો.
Similar Recipes
-
-
-
-
-
સુખડી
#ગુજરાતી જેણે એકવાર સુખડી ગાંઘી હોય એ તેના પ્રેમમાં પડી જાય એ નક્કી😊.આજે હું મહુડીમા મળતી સુખડી જેવી સુખડી લાવી છું Gauri Sathe -
દાણેદાર સુખડી
#ઇબુક#day3હેલો ફ્રેંડ્સ આજે મેં એકદમ જૈન મંદિર માં મળતી સોફ્ટ અને એકદમ ઓછા ઘી માં સુખડી બનાવા ની ખુબજ સરળ રીત મૂકી છે જેના થી સુખડી ના લોટ નો એક એક દાણો પરફેક્ટ રીતે સેકાઈ અને એકદમ દાણેદાર પરફેક્ટ સુખડી બને છે. Juhi Maurya -
-
ગુજરાતી ની પ્રિય સુખડી
#goldenapron3#week -4ગોલ્ડનએપ્રોન ના આ વિક માં ઘી થી બનતી ગુજરાતી ઓની પ્રિય એવી સુખડી બનાવી છે જે ખુબજ હેલ્દી અને ગુણકારી પણ છે ... Kalpana Parmar -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#childhood#ff3સુખડી એક પારંપરિક રેસિપી છે. નાનપણ માં મમ્મી ના હાથની બનાવેલી સુખડી ખાવાની ખુબજ મજા પડતી. ઠંડી થાય એની રાહ પણ નહોતી જોવાતી. અત્યારે હું આ સુખડી બનાવ છું. એક આજ એવું સ્વીટ છે જે હું પેટ ભરી ને ખાવ છું. મારી ઓલ ટાઇમ ફેવરિટ છે. Reshma Tailor -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (#HP Mohita666 -
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી એક એવી મીઠાઈ જે ઘર માં રહેલી વસ્તુ માંથી ક્યારેય મન થાય તો ઝટપટ બનાવી શકાય છેગુજરાત નું મહુડી ગ્રામ જ્યાં ભગવાન ઘંટાકરણ મહાવીર સ્વામી ને સુખડી ની પ્રસાદ ધરાય છે ત્યાં બનતી ફેમસ સુખડી મેં આજે બનાવી છે Neepa Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4 Nisha Shah -
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ખૂબ જ જાણીતી અને બધા ને ભાવે તેવી વાનગી છે પણ ઘણા લોકો ને ચોક્કસ માપ ની ખબર નથી હોતી અથવા સુખડી કડક કે ચવ્વડ બંને છે, તો ચાલો આજે જાણીએ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાની બધી જ ટીપ્સ અને ચોક્કસ માપ સાથે ની આ રેસિપી તમે પણ જરૂર બનાવો. soneji banshri -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
અખરોટ સુખડી (Walnut Sukhadi Recipe In Gujarati)
#Walnuts#cookpad#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9897164
ટિપ્પણીઓ