#sg લસણીયા ખિચડી

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વયકિત
  1. 1વાટકી ખિચડી
  2. ૩ વાટકી છાસ
  3. ૫ કળી લસણ
  4. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. ર ચમચી કોથમીર
  6. ર ચમચી તેલ
  7. અડધી ચમચી હળદર
  8. અડધી ચમચી ધાણા જીર
  9. ૧ચમચી મરચું પાઉડર
  10. જરુર મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ વાટકી ખિચડી રાંધી લેવી.

  2. 2

    બાદ મા એક તપેલામાં તેલ ઞરમ કરી ને લસણ ને સોતળવુ. લસણ કડક થાય.પછી તેમા ચપટી હીંઞ નાખીને છાસ નાખીને બઘા મસાલા અને આદુ મરચાની પેસ્ટ નાખી ને ખિચડી નાખીને ૨ ૩ મિનિટ હલાવી.માથે કોથમીર છાટી ને ખાવી..

  3. 3

    ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes