રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી દો અને એક તાર ની ચાસણી બનાવી લો
- 2
પછી એક કડાઈ માં તેલ અને ઘી ગરમ કરવા મૂકો તેલ અને ઘી ગરમ થઇ જાય એટલે તેમાંથી 4,5 ચમચી તેલ અને ઘી.લઈ ને ચણા ના લોટ માં નાખો
- 3
પછી લોટ ને મિક્સ કરી લો અને પછી. ચાડી લો
- 4
પછી તૈયાર ચાસણી માં કલર અને ઈલાયચી પાવડર નાખો પછી તેમાં ચણા નો લોટ નાખી બરાબર હલાવી દો પછી સતત હલાવતા રહો પછી તેમાં ધીમે ધીમે.ગરમ તેલ અને ઘી લોટ માં નાખો 3,4 વાર થોડું થોડું ગરમ ઘી નાખો
- 5
પછી લોટ ડૂબે એટલે એક ઊંડી ડિશ માં પાથરી લો
- 6
પછી દસ મિનિટ રહેવા દો પછી તેના પીસ કરી.મૈસૂર ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોહન થાળ
#૨૦૧૯#મનપસંદ સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ. Krishna Kholiya -
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી. ઉતરાયણ શિયાળા માં જ આવે છે. તો તલ,દાળિયા, મમરા ની ચીકી સાથે તમે અડદિયા પાક પણ બનાવી શકો છો.વસાણાં તરીકે અડદિયા પાક બધા નાં ઘરે બનતો હોય છે.જે શરીર માટે શક્તિ દાયક અને ગરમી આપનાર છે. Varsha Dave -
-
-
-
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
જલેબી ટાકોઝ
#kitchenqueens#ફ્યુઝનવીકજલેબી અને ટાકો બનું કોમ્બિનેશન છે, સાથે જ વ્હિપ ક્રીમ નુ ફિલિંગ કર્યું છે, ખૂબ જ ટેસ્ટી છે Radhika Nirav Trivedi -
-
-
સિંગ,કોપરા પાક
#goldenapron 3#week -8 #ટ્રેડિશનલ # પઝલ -વર્ડ-પીનટ-કોકોનટ સીંગદાણા અને કોપરા મિક્સ પાક . આ પાક હું મારા નાની માં પાસે થી શીખી છું. નાનપણઆ અમેમોળાકત વ્રત કરતા ત્યારે નાની આ બનાવી ખવડાવડાવતા.એટલે આ ખાવ ત્યારે તેમને યાદ કરું જ. Krishna Kholiya -
-
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
જલેબી(jalebi recipe in Gujarati)
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું Vandna bosamiya -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
અમારે વૈષ્ણવો માં ઠાકોરજી ને પ્રસાદ માં ટોપરા પાક,ઠોર.,મગસ જેવાં અનેક પ્રકારના પ્રસાદ નો ભોગ બનવાની ભગવાન ને ઘરાવવા માં આવે છે Falguni Shah -
શીંગ પાક(Shingpak recipe in Gujarati)
#GA4#Week12#peanuts (શીંગ દાણા)#Mycookpadrecipe 30 આ વાનગી બાળપણ નું સંભારણું છે. ફરાળ હોય શિવરાત્રી કે કોઈ પણ વ્રત હોય મમ્મી ખાસ આ બનાવે અને બધાને ખૂબ ભાવે. પ્રેરણા સ્ત્રોત મમ્મી ખરી. Hemaxi Buch -
-
-
-
-
ટ્રેડિશનલ લાડુ
#લીલી પીળી વાનગીઆ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે. Hetal Mandavia -
-
-
-
કિટુ નાં ગુલાબ જાંબુ(kittu gulab jambu in Gujarati
#માઇઇબુક#પોસ્ટ 17 #વિક્મીલ2 #વીક2#પોસ્ટ 3 #સ્વીટ Vandna bosamiya -
અંગુરી ગુલાજાંબુ (Anguri Gulab jamun Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીસ્પેશિયલગુલાબજાંબુ એમ તો બધાને ભાવે પણ કીડ્સ ને ચોકલેટ વધારે ભાવતી હોય છે.મારા સન ને ચોકલેટ માં ડીપ કરેલા જાંબુ વધારે ભાવે છે. Jagruti Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9983519
ટિપ્પણીઓ