માડવીના ભુકા વાળી કાઠીયાવાડી કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે વાટકી છાશ ની અંદર બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી માંડવી નો ભૂકો નાખી ને બ્લેન્ડર થી ક્રશ કરી લેવું પછી તેની અંદર આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી દેવી હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ કરી એક ચમચી તેની અંદર રાઈ જીરુ લાલ મરચું તજ લવિંગ અને લીમડા ની ડાળખી નાખી અને વઘાર કરવો
- 2
પછી કઢી બનાવવા માટે બે વાટકી ખાટી છાશ તેની અંદર બે ચમચી ચણાનો લોટ ઉમેરવો અને તેને બ્લેન્ડર ફેરવી લેવું પછી તેની અંદર આદુ મરચા અને લસણ ઉમેરો
- 3
પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી ગોળ રાખવો પછી તેને પાંચ-દસ મિનીટ ગેસ ઉપર પાકવા દેવી યાર છે આપણી કાઠીયાવાળી કઢી અમે તેના ઉપર કોથમીર નાખીઅને સર્વ કરવીઆ કઢી તમે રોટલા સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ખાવામાં અને તમે તેમનું મુખી પણ તમને ભાવે છે આ ગામડાની famous કાઢી છેખેતરમાં કામ કરતા હોય તે લોકો સ્પેશ્યલ માંડવી ના ભુક્કા ની કઢી અને રોટલો બનાવી અને વાડીએ લઈ જાય છે અને વાડીમાં બેસી અને ખાવાનું આ કંઈક અને રોજ લાવો છે
- 4
હવે એક કડાઈ ની અંદર એક ચમચી તેલ મૂકી અને રાઈ જીરું નાખી તેમાં તેમાં તજ-લવિંગ લાલ મરચું મીઠો લીમડો નાખી અને કાઢી નો વઘાર કરવો પછી તેને પાંચ-દસ મિનીટ પાકવા દેવી પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી ગોળ નાખવું પછી તેમાં તળેલા ગોળા નાખવા મેથીના તૈયાર છે આપણા મેથીના ગોટાની કઢી પછી ઉપર કોથમીર નથી અને સર્વ કરવી ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
કાઠીયાવાડી ગાંઠિયાનું શાક અને ભાખરી
#goldenapron2#Gujarat#week1કાઠિયાવાડમાં કોક દિ ....તુને ભૂલોને ...ભૂલો પડ ભગવાન ..... ને થાને મારો મહેમાન.... તને સ્વર્ગ ભુલાવુ શામળા..... કાઠિયાવાડની તમે કોઈ પણ વાનગી લઇ લો. તમને ભાવશે જ. તો ચાલો આજે આપણે ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી. Bansi Kotecha -
-
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
-
-
-
-
-
કેળા વાળી કઢી
કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે અને જેને કેળા એમ ખાવા ન ભાવતા હોય એમના માટે આ બીજો એક સ્વાદિષ્ટ વિકલ્પ લાવી છું...તમે પણ જરૂર થી ટ્રાય કરજો...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
-
-
-
સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન/ શિયાળાનું ટ્રેડિશનલ કાઠીયાવાડી ભોજન
#ગુજરાતીતમે બનાવો શિયાળામાં બનતું સંપૂર્ણ કાઠીયાવાડી ટ્રેડિશનલ ભોજન. Mita Mer
More Recipes
ટિપ્પણીઓ