બાસુંદી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#ગુજરાતી
બાસુંદી એ એક ગુજરાતી સ્વિટ ડીશ છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર મા ખૂબ જ જાનીતી છે. તહેવારાે મા ગુજરાતી ઘરાે મા બનતી હાેય છે, આમાં ખાંડ ને બદલે ખડા સાકર પન ઘણા લાેકાે વાપરે છે કારણ કે ખડા સાકર શરીર માટે ઠંડી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક ૪૫ મીનીટ
3 વ્યક્તિ
  1. 1 લિટરફૂલ ફેંટવાળુ દૂધ
  2. 100ગા્મ ખાંડ
  3. 1/2 ચમચીએલચી પાવડર
  4. 1/2નાની વાડકી બદામ-કાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૪૫ મીનીટ
  1. 1

    દૂધને ગેસ પર મૂકી ગરમ કરવું. ગરમ થાય એટલે સતત હલાવતા રહેવું જેથી દૂધ નીચે તપેલી સાથે ચાેટી ના જાય.

  2. 2

    દૂધ ઉકળી ને અડધું થાય એટલે ખાંડ નાખવી.

  3. 3

    ત્યારબાદ ઉકળવા માંડે અને થોડું જાડું થાય એટલે ગેસ બંધ કરવાે.ત્યારબાદ દૂધમાં એલચી નાખવી અથવા પાવડર પન લઈ શકાય.

  4. 4

    ઠંડું થાય પછી ફિ્ઝ મા 3-4 કલાક માટે રાખાે અને પછી કતરણ થી ગાનિઁશીંગ કરી ઠંડું પીરસાે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes