ડંગેલુ (કડાઈ હાંડવો)

#ગુજરાતી ડંગેલુ સ્વાદ મા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે શીતળા સાતમ મા બનાવવા મા આવે છે. તે બાળકને ટીફીન બોક્સ મા અને ચા કોફી સાથે પણ ખાવા ની મજા આવે છે.
ડંગેલુ (કડાઈ હાંડવો)
#ગુજરાતી ડંગેલુ સ્વાદ મા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે શીતળા સાતમ મા બનાવવા મા આવે છે. તે બાળકને ટીફીન બોક્સ મા અને ચા કોફી સાથે પણ ખાવા ની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને ૩ થી ૪ કલાક પલાળી ને પછી દરદરુ મિક્સર મા પીસી લેવુ.
- 2
હવે તે મિશ્રણ મા દહીં અને મીંઠુ મિક્સ કરવુ.
- 3
હવે તેમા વાટેલ આદુ મરચા લસણ, ગોળ,હળદર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો નાખી ને બરાબર મિક્સ કરી લેવુ.
- 4
હવે કડાઈ મા એક ચમચી તેલ ગરમ કરીને તેમા રાઈ તટડાવી ને પછી તૈયાર કરેલ મિશ્રણ રેડવુ અને કડાઈ ને ૨ થી ૩ મિનિટ સુધી ઢાંકી ને ચઢવા દેવુ.
- 5
હવે બરાબર એક બાજુ ચઢી જાય થોડો એટલે તેને પલટાવી ની બીજી બાજુ ચઢવા દેવુ.
- 6
બન્ને બાજુ લાલશ પડતો કલર આવે અને થોડા બંને બાજુ ના પડ કડક થવા દેવા તેથી વધારે સ્વાદિષ્ટ લાગશે.
- 7
હવે ગરમા ગરમ સ્વાદિષ્ટ મજેદાર ડંગેલુ ટોમેટો કેચપ સાથે ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#જોડી તુવેર ના ટોઠા અને બ્રેડ
તુવેર ના ટોઠા મહેસાણા નુ સ્ટ્રીટફૂડ છે પણ હવે તે ઘણા શહેર મા મળે છે. ટોઠા સૂકી તુવેર ને ૩ થી ૪ કલાક પલાળી ને બાફી લઈ તેમા ટામેટા, લસણ, આદુ મરચા, ડુંગળી, લીલુ લસણ અને સુકા મસાલા મિક્સ કરીને બનાવવા મા આવે છે .તે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને ઝીણી સેવ સાથે પીરસવા મા આવે છે ટોઠા બાળકો ને ખુબ જ ભાવે છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.Bharti Khatri
-
#દૂધ લીલા વટાણા નો ચેવડો
લીલા વટાણા નો ચેવડો બાળકો ના લંચ બોક્સ તેમજ સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જલ્દી પણ બની જાય છે. ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે નાના મોટા સૌ કોઈ ને ખૂબજ પસંદ આવે છે.Bharti Khatri
-
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
-
વડા અડાઇ
#સાઉથવડા અડાઇ એ તામિલનાડુ નું ટ્રેડિશનલ ફુડ છે. નાસ્તાની વાનગી છે, ખાસ કરીને બાળકો માટે. આ વાનગી ક્રિસ્પી હોય છે, સ્વાદ ને સ્વાદિષ્ટ હોય છે અને તાળવું આકર્ષે છે. કોઈપણ મસાલેદાર ચટણી સાથે ખૂબ જ સારી રીતે જાય છે. Asmita Desai -
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
કપુરીયા (Kapuriya Recipe In Gujarati)
કપુરીયા ને તીખો લાડવો પણ કહેવાય છે. એને ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. અને સાથે ગરમ ચા કે કોફી હોય તો તો જલસો પડી જાય.#સુપરશેફ#week3 Charmi Shah -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મટર વીથ વ્હિટ ફુદીના કુલચા
#goldenapron3rd weekહમણાં થી અમૃત્સરી છોલે કુલચા નું ચલણ ખુબ વધ્યું છે. છોલે સાથે કુલચા જે પીરસવામાં આવે છે તે મેંદા નાં લોટ મા થી બનાવવામાં આવે છે. અહી મે ઘઉં નાં લોટ નાં કુલચા બનાવ્યા છે. જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મકર સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો (Makar Sankranti Special Khichdo Recipe In Gujarati)
ખીચડો તે મકરસંક્રાંતિ ના દિવસે જ બનવામાં આવે છે.ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગી છે તે આરોગ્ય પ્રદ વાનગી છે.એક પૌષ્ટિક વાનગી પણ છે.આગળથી તૈયારીકરી લઈએ તો જલ્દી બની જાય છે.અને ઠંડો ખીચડો અને તેલ પણ ખાવાની ખૂબ મજા આવે. Pooja kotecha -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
હાંડવો
#TeamTrees#૨૦૧૯#તવા હાંડવો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને બંને બાજુ ક્રિસ્પી હોવાથી ટેસ્ટ મા પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
ગુંદા નુ શાક (Gunda Sabji Recipe in Gujarati)
#AM3વષઁ માં રસ ની સીઝન માં ગુંદા નુ શાક ખાવા ની મજા જ આવે છે. Jenny Shah -
મગ છડી દાળની ખીચડી (Moong Chhadi Dal Khichdi Recipe In Gujarati)
ગુજરાત મા કઢી સાથે ઘણીવાર મગ છડી દાળની ખીચડી બનાવવા મા આવે છે.જે સ્વાદ મા મસ્ત લાગે છે. Valu Pani -
હાંડવો (Handvo Recipe In Gujarati)
પરંપરાગત ગુજરાતી હાંડવો એક એવી વાનગી છે જે કોઈ ખુલાસાની માંગ કરતી નથી, તે પોતાની જાતમાં સ્વાદની આખી દુનિયા છે. હેન્ડવો તૈયાર કરવા માટે એક ખૂબ જ સરળ રેસીપી છે. આ રેસીપી બનાવવા માટે જરૂરી સમય ખૂબ વધારે નથી, પરંતુ તે આપે છે તે સ્વાદિષ્ટ સ્વાદ ફક્ત નોંધનીય છે.ઈન ફ્રેમ લિપ સ્મેકિંગ અને સ્વાદિષ્ટ હાંડવો.. Foram Vyas -
-
પંચમ બાાઇટ્સ વીથ રો ઓઈલ એન્ડ ગાર્લિક ચટની
#શિયાળાફ્રેન્ડસ , શિયાળો આવે એટલે ગરમાગરમ ખાવા ની મજા આવે . ગુજરાત ની સ્પેશિયલ વાનગી મુઠીયા કે જેમાં વિવિઘ લોટ ,ભાજી ,શાક નો વપરાશ કરી હેલ્ધી બનાવવા માં આવે છે. અને ગરમાગરમ મુઠીયા, કાચું તેલ અને લસણ ની ચટણી એ મુઠીયા અને ઢોકળા સાથે પીરસવા ની ગુજરાતી પરંપરા છે. વઘારેલા મુઠીયા કરતા આ રીતે મુઠીયા ખાવા ની મજા જ કંઈક ઔર છે😍🤩 asharamparia -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8બાળકોને નાસ્તામાં આપી શકાય તેમજ ગમે ત્યારે ખાઈ શકાય તેવી આલુ પૂરી...ચા-કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ Dinner માં પણ સેવ ટમેટાના શાક સાથે પણ ખાવાની મજા આવે છે.... Ranjan Kacha -
લહસુની મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati)
કંઈક હળવુ ખાવું હોય ત્યારે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કાઠિયાવાડી વાનગી ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અહીં મેં સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ સ્વરૂપ આપ્યું છે. ખાવા ની ખુબ મજા આવે છે.#cookpadindia Rinkal Tanna -
કેરી પુરી સાથે ગોળ કેરી ગરવાનું થાળી
#મધર#પોસ્ટ -1 આ મારી મમ્મી નું પ્રિય છે જે એને પણ ભાવતું અને અમને પણ એ ખવડાવતી. આજે એ હયાત નથી પણ અમને ખૂબ યાદ આવે છે એમની અને એમની વાનગી ઓની.કેરી ની સીઝન મા વારંવાર બનાવતી. મા તે મા, માઁ તુજહેં સલામ 🙋 Geeta Godhiwala -
ટામેટા સૂપ(( Tomato soup recipe in Gujarati)
#GA4#week7 ટામેટાનો સૂપ બનાવવામાં ખૂબ જ સરળ છે બધાના ઘરમાં બનતો હોય છે પરંતુ અહીંયા મેં રેસ્ટોરન્ટ જેવો બનાવવાની ટ્રાય કરી છે.toast સાથે પીવાને ખૂબ મજા આવે છે Miti Mankad -
દાળવડા
#નાસ્તોદાળ મા ખૂબ જ પો્ટીન ને આયॅન હોય છે.તો આજે મે મગ ની દાળ ને ચણા ની દાળ ને મિકસ કરી હેલ્થી નાસ્તોબનાવ્યો છે.જે ચા ની સાથે ખાવા મા મજા પડી જાય ને સાથે પોષટીક પણ Shital Bhanushali -
પાતળ ભાજી(patal bhaji recipe in gujarati)
#સુપરશેફ4આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. ચણા ની દાળ અને અળવી ના પાન મા થી બનાવવા માં આવતું શાક છે.ખૂબજ હેલ્ધી છે.અને ટેસ્ટી પણ ખૂબ છે.આ શાક રોટલી,પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો.રાત્રી ના ભોજન મા આ શાક પરાઠા સાથે ખૂબજ ટેસ્ટી લાગશે. Mamta Kachhadiya -
વાટી દાળ ના ઢોકળાં
#વિકમીલ૩વાટી દાળ ના ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે ચા સાથે ખાવા ની મજા માણો. લાજવાબ વાનગી.. 😋 Urvashi Mehta -
ફ્યુઝન ખીર
#ભાતખીર એક એવી ડિશ છે કે જેને તમે ગમે તે ઋતુ માં ખાઈ શકો. ઠંડી કે ગરમ બંને ખીર ખાવાની મજા આવે. Shraddha Patel -
-
હાંડવો
#સાઉથ#ઇબુક #day16 આં હાંડવો બનવા મા અને સ્વાદ મા ખૂબ જ સરસ છે ટિફિન મા પણ આપી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
ટિપ્પણીઓ