દાલ મિક્સ દાલ અડદ ચણા મગની મોગર દાલ અને ફોતરાં વાડી, ધોવા માટે પાણી, બાફવા માટે પ્રેસરકૂકર, લીમડા ના પતા, લીલા મરચા, આખા લાલ મરચા વગાર માટે, હિંગ પા, લાલ મરચું, 1/4 ચમચી હળદરપાઉડર, ધાણાજીરું પાઉડર, આમચૂર પાઉડર 1/2ચમચી ઓર આંબોળિયા 2 મોટા નંગ, સંભાર મસાલો પા