ટોમેટો ઓનિયન પાંવ ભાજી(tomato onion pav bhakti recipe in gujarati)

Hetal Shah @cook_25017120
# માઇઇબુક
#રેસિપી -27
ટોમેટો ઓનિયન પાંવ ભાજી(tomato onion pav bhakti recipe in gujarati)
# માઇઇબુક
#રેસિપી -27
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બધા વેજિટેબલ કટ અને ચોપ કરી લેવા પછી એક પેન મા બટર મૂકી એમાં ગાર્લિક અને લશન પેસ્ટ ઉમેરવી પછી જીરું ઉમેરી અને પછી ડુંગળી ઉમેરી પછી એમાં કેપ્સિકમ અને ટોમેટો પ્યુરી ઉમેરી ઉકાળવા દેવું પછી મીઠુ ઉમેરી લાલ મરચું ઉમેરી ધાણા જીરું પાઉડર ઉમેરી પછી બટાકા ઉમેરી ને પછી એવરેસ્ટ પાંવ ભાજી મસાલો ઉમેરી
- 2
બધું સ્નેશ કરી થોડું પાણી ઉમેરી 10 મિનિટ ઢાંકી ને પક્વા દેવું પછી ખોલી ભરી શેનશ કરવું પાંવભાજી સ્નેશર થી પછી 2 મિનિટ પક્વા દેવું અને પછી ગેસ બંધ કરી દેવું ઉપર કોથમીર સ્પ્રિંકલ કરવી થઇ ગઈ ભાજી પાણી થોડું પન ના રહે
- 3
અને પછી સર્વ કરતા એમાં ઉપર બટર અને ડુંગળી ઉમેરી સર્વ કરવું પાંવ સાથે અને સલાડ સાથે ઉપર લીંબુ ટેસ્ટ હિસાબે લઇ શકાય છે
- 4
આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાંવ ભાજી પરોઠા (pav bhaji parotha recipe in gujarati)
આ રેસિપી બહુજ ઈન્ટરેસ્ટિંગ છે.અને બહુ જ ટેસ્ટી છે.તો શરુ કરીયે. Manisha Maniar -
-
-
પાંવ ભાજી(pav bhaji Recipe in Gujarati)
પાંવ ભાજી એ બધાની ફેવરીટ ડિશ છે.આની અંદર કોઈ પણ શાક તમે ઉમેરી શકો છો.આ ડિશ ફટાફટ બની જાય છે.#ટ્રેડિંગ Nidhi Sanghvi -
-
પાંવ ભાજી(pav bhaji recipe in gujarati)
મસાલે દાર, સ્વાદિષ્ટ અને શાકભાજી નું કોમ્બિનેશન કરી ને બનાવા માં આવતી લગભગ બધા ની જ પ્રિય ડીસ. પાંવ ભાજી. Anupa Thakkar -
-
-
-
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ છે મુંબઈ માં સ્ટી્ટ ફુડ તરીકે ઓળખાય છે મુંબઈ માં તવા માં મસાલા પાંવ બનાવે છેએ રીતે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે મે સેઝવાન સોસ એડ કરીયો છે ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર બનાવજોમુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ#EB#week8 chef Nidhi Bole -
-
-
મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ Urvashi Mehta -
-
-
મસાલા પરાઠા ભાજી(masala parotha bhaji recipe in Gujarati)
#વીક એન્ડ ચેલેન્જ.#સુપરશેફ1#માઇઇબુક#રેસિપી નં 27.#sv.#i love cooking. Jyoti Shah -
સ્પ્રિંગ રોલ ડીપ વિથ સાલસાસોસ (spring roll with salasa sauce recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી 20# સુપર શેફ -3 Hetal Shah -
-
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
-
મિસલ પાંવ(Misal pav recipe in Gujarati)
#trendમેં અહીયાં ઓછા તેલ મા મિસલ પાંવ બનાવ્યૂ છે,મારા ઘર મા કોઇ બવ તેલ અને મરચા વાળુ ખાતુ નથી તો મે અહીયાં તરી વગર બનાવ્યૂ છે Twinkle Bhalala -
મસાલા પાંવ (Masala Pav Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#masala pavWeek8 Tulsi Shaherawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290062
ટિપ્પણીઓ