સ્પ્રિંગ રોલ ડીપ વિથ સાલસાસોસ (spring roll with salasa sauce recipe in gujarati)

સ્પ્રિંગ રોલ ડીપ વિથ સાલસાસોસ (spring roll with salasa sauce recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો લેવો એમાં અજમો ઉમેરી મીઠુ ઉમેરી લોટ બાંધવો પરોઠા જેવું અને પછી એને કપડાં થી ઢાંકી રેસ્ટ કરવા દેવો 15 મિનિટ
- 2
રોલ માટે, પેહલા બધા વેજિટેબલ કટ કરવા પછી તેલ મૂકી બધું શાંતડી લેવું પછી એમાં મસાલો ન્હખી ને ઠંડુ થવા દેવું
- 3
સાલસા સોંસ માટે ગાર્લિક ane લાલ સૂકા મરચા પલાળેલા ની મિક્સર મા પેસ્ટ બનવી લેવી એમાં થોડું આખું લીલું લશન જીનું સમારેલું ઉમેરવું અને પછી તેલ મૂકી એમાં જીરું અને અજમો વાળી ને ઉમેરવું પછી પેસ્ટ ઉમેરવી થોડી સેઝવાન ચટણી ઉમેરવી પછી મીઠુ ઉમેરવું અને પાણી બાળી લેવું એટલે તયાર
- 4
પછી સ્પ્રિંગ રોલ માટે પૂરી ની સાઈઝ નું બેલવું અને પછી એમા સ્પ્રિંગ રોલ નો મસાલો વેજિટેબલ વાળો ભરવો અને એને કોન ફ્લોર ના લોટ થી સ્ટિક કરવું અને પછી ઓઇલ મા દીપ ફ્રાય કરવું
- 5
અને પછી ગ્લાસ મા સાલસા સોઉંશ ઉમેરી ને સ્પ્રિંગ રોલ કટિંગ સ્ટિક મૂકી અને પછી સ્પ્રિંગ રોલ મૂકી સર્વે કરવું
- 6
આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા ના ચીલા(rava na chilla recipe in Gujarati)
#જુલાઈ વીક -3# સુપર શેફ-2#માઇઇબુક# માઈ સુપર ફાસ્ટ રેસિપી Hetal Shah -
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)
#Fam#spring rollમારી આ રેસીપી મારા ફેમિલીની ખૂબ જ પ્રિય છે જે નાના અને મોટા બધાને ખૂબ જ ભાવે છે Madhvi Kotecha -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
🌧️વાટી દાળનાં ભજીયા🌧️(vati dal na bhajiya recipe in Gujarati)
#સુપર શેફ વીક -3##મોન્સૂન સ્પેશિયલ##માઇઇબુક# (પોસ્ટઃ16) Isha panera -
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
#GA4#Week3#chinese# carrotએક લોકપ્રિય ચાઇનીઝ વાનગી, સ્પ્રિંગ રોલ્સ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ હોઠ-સ્માકિંગ નાસ્તા નૂડલ્સ, ગાજર, કેપ્સિકમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનું બહાર નું પડ ક્રિસ્પી અને કડક સ્વાદિષ્ટ તે બાળકો માટે એક સારો નાસ્તો છે. તેઓ આ વાનગીને પસંદ કરશે અને બાળકો માટે સારું છે જેશાકભાજી અને નુડલ્સ નું મિશ્રણ સાથે ખાવું પસંદ કરશે.. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
-
-
મગ દાળ સેવ રોલ(mag dal sev roll recipe in gujarati)
વરસાદ માં ગરમા ગરમ તીખું તળેલું મળી જાય તો બહુ ગમે છે.#દાળ#સુપર શેફ#માઇઇબુક Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ