ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)

ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે
#GA4
#Week26
#Bhel
#cookwellchef
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે
#GA4
#Week26
#Bhel
#cookwellchef
રાંધવાની સૂચનાઓ
- 1
ભેળ.નામ મુજબ બધી વસ્તુને ભેળવવાની છે એટલે કે મિક્સ કરવાની છે
- 2
એક મોટા બાઉલમાં મમરા ચવાણું સેવ શીંગદાણા મિક્સ કરો
- 3
તેમાં સ્વાદ મુજબ ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર મિક્સ કરો
- 4
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં ડુંગળી દાડમના દાણા કોથમીર મિક્સ કરો
- 5
ફ્રેન્ડસ અહીં તમે પાણીપૂરીની પૂરીનો ભૂકો પણ એડ કરી શકાય છે
- 6
અને જો ચટણીના નાખવી હોય તો સુખી ભેળ ખાવી હોય તો તેમાં લીંબુનો રસ મિક્સ કરવાનું રહેશે
- 7
હવે આ સુખી ભેળ તૈયાર છે તેમાં ચટણી તમે તમારી અનુકૂળતા અને સ્વાદ મુજબ મિક્ષ કરી શકો છો
- 8
લસણની ચટણી મીઠી ચટણી લીલી ચટણી મિક્સ કરી સારી રીતે અને સર્વ કરો
- 9
તૈયાર છે ભેળ
- 10
હવે પાણીપુરીની પૂરી લઈ તેમાં આ ભેળ stuff કરી ઉપર સ્વાદ અનુસાર ચટણી લગાવી ઝીણી સેવ ડુંગળી છાટી કોથમીર છાંટી સર્વ કરી શકાય છે તો તૈયાર છે ભેલપૂરી
Similar Recipes
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ભેળ એ સૌ ને ભાવે એવી ચટપટી ડીશ 6 અને આમાં કઠોળ મિક્સ કરેલુ હોવાથી પ્રોટીન પણ મળી રે છે. Amy j -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)
#GA4#Week26#BHELઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે Preity Dodia -
ચટપટી ભેળ (chatpati bhel Recipe in Gujarati)
#GA4#week26 ચટપટી ભેળ જે ઘણી બધી વસ્તુઓ ના મિશ્રણ થી બને છે એટલે ભેળ કેહવાય છે. ખાસ કરી ને બાફેલા બટાકા , પાપડી , મમરા અને જેને ચટપટી બનાવવાનો શ્રેય ખજૂર આંબલી ની ચટણી અને તીખું પાણી લઈ જાય છે..... મે આજે ખાટી કેરી પણ એડ કરી છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ભેળ એ એક ચાટ કહી શકાય છે...તો મે આજે a ચટપટી ભેળ બનાવી છે .. Twinkal Kalpesh Kabrawala -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
-
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#RB1#Week1ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે. charmi jobanputra -
-
-
-
-
ખમણી ભેળ (Khamani Bhel Recipe In Gujarati)
#GA4#Week26bhelભેળ એટલે સૌને ભવતુ સૌનું ફેવરિટ અને સૌના મોઢામાં પાણી લાવી દે તુ ચાટ ફૂડ. જે દરેક શહેરમાં દરેક ગામમાં અલગ અલગ રીતે ખાવામાં આવે છે આજે મેં પણ અહીં એક એવી ભેળ બનાવી છે જે અમે રેગ્યુલર ખાઈએ છે અને એમ કહો તો ચાલે કે બધુ મિક્સ કરીને બનાવેલી હોય .. કોઈપણ જાતના મેજરમેન્ટ વગર .. બનતી ભેળ અને ચોક્કસ તમને ભાવશે... તો તમે પણ ટ્રાય કરજો ખમણી ભેળ Shital Desai -
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
#GA4#week26ભેળ નું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય ને????ઉપવાસ માં પણ ભેળ મળી જાય તો કેવી મજા પડી જાય ને!!!!આ ફરાળી ભેળ બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ ચટપટી લાગે છે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (2)