ભેળ (Bhel Recipe in Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીવઘારેલામમરા
  2. 1 નંગસમારેલી ડુંગળી
  3. 1 નંગસમારેલુ ટામેટુ
  4. 1 નંગસમારેલુ બીટ
  5. 1/2 વાડકીકેળા ની વેફર
  6. 1/2 વાડકીતીખો ફરાળી ચેવડો
  7. 1/2ચણાની દાળ
  8. 2-3 ચમચીદહીં
  9. 3-4 ચમચીખજુર-આંબલી ની ચટણી
  10. 2-3 ચમચીલીલી ચટણી
  11. દાડમ
  12. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાડકામાં વઘારેલામમરા લો. તેમાં કેળાની વેફર, તીખો ફરાળી ચેવડો, ચણાની દાળ નાખો.

  2. 2

    ત્યારપછી તેમાં સમારેલી ડુંગળી, સમારેલુ ટામેટુ, સમારેલુ બીટ, દહીં,ખજુર-આંબલી ની ચટણી, લીલી ચટણી, દાડમ અને ચાટ મસાલો નાખીને મીક્સ કરો.

  3. 3

    ત્યારપછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Dave
Disha Dave @disha_22
પર
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Similar Recipes