સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)

#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે.
સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)
#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી ભાજી સરસ સાફ કરી,બરાબર ધોઈ લેવી, ઝીણી સુધારી ઉકળતા પાણીમાં સીઝવા રાખવી.ઢાકણ ઢાંકવું નહીં....શાક માં કડવાશ આવશે.વાસણ માટી નું હોય તો ઉત્તમ.
- 2
ધીમે તાપે૧ કલાક સુધી ખુલા વાસણ માં શાક પકાવુ.લીલા મરચાં,આદુ,લસણ ને ચોપ કરી ઉમેરવા.મીઠું ઉમેરવું.લાકડાની રવય/ઘોટની થી શાક ને થોડી થોડી વારે ઘોટટા જવ જેથી બધી ભાજી સરસ એકરસ થાય.જરુર લાગે તો ગરમ પાણી ઉમેરો.
- 3
બધી ભાજી ધીમા તાપે પાકી એકરસથાય પછી ૧ ચમચી પીળી મકાઈ નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો.થોડીવાર ખદખદવા દો.બીજા વાસણ માં વઘાર માટે દેશી ની ગરમ કરી ચોપ કરેલા લીલા મરચા,આદુ,લસણ,કાંદો, ટામેટાં ને ચડાવવ.ધાણાજીરુ એડ કરી.....ઘી છુટું પડે એટલે શાક વઘારી લેવું.
- 4
છોક માટે વઘારીયા માં ઘી મુકી સુકુ લાલ મરચું,લીલા મરચા,આદુ ની ચીરી અને હીંગ થી વધારવું.સરસવ નું શાક તૈયાર.
- 5
રોટલા માટે પીળી મકાઈ ના લોટ ને ચાળી,ગરમ પાણી ઉમેરી થોડી વાર ઢાંકી ને રાખો.૫ મિનિટ પછી ચપટી મીઠું ઉમેરીને લોટ કેળવી લો.રોટલો ટીપી ગરમ લોઢી પર બંને બાજુ થી શેકી લો.સરસ દંડા ની જેમ ફુલે એટલે નીચે ઉતારી ઘી લગાડી પીરસી દો.
- 6
શિયાળામાં પૌષ્ટિક, સ્વાદીષ્ટ ગરમાગરમ સરસો દા સાગ તે મકકે કી રોટી ખાવા ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરસવ દા સાગ (Sarsav Da Saag Recipe in Gujarati)
#MW4#SARSAV NI BHAJI NU SHAK#COOKPADGUJRATI#COOKPADINDIA સરસવ નું મુખ્ય ઉત્પાદન પંજાબમાં થાય છે અને ત્યાં ઠંડા પ્રદેશમાં આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ભાજી શરીરને ગરમાવો આપે છે અને ઠંડી સામે લડવાની તાકાત આપે છે , ત્યાં આ શાક પરંપરાગત રીતે ચૂલા ઉપર બનાવવામાં આવે છે તેવી જ અરોમા લાવવા માટે ને કોલસા નો ઉપયોગ કર્યો છે. સરસવની ભાજી સાથે મકાઈની રોટલી પીરસાતી હોય છે જે તેની સાથે તૈયાર કરેલ છે આ ઉપરાંત છાશ અને આથેલા મરચા, સલાડ સર્વ કરેલ છે સરસોના સાચોર સફેદ દેશી માખણ ખાવાની ખૂબ જ મજા આવે છે , આ સાથે દેશી ગોળ પણ ખાવાની મજા આવી જાય છે. અહીં મેં સ્મોકી ફ્લેવર વાળું ધાબા સ્ટાઇલ નું સરસવનું શાક તૈયાર કરેલ છે. કોલસાને ગરમ કરી તેના ઉપર દેશી ઘી રેડી સ્મોકી ફ્લેવર આપી છે જેનાથી સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
સરસો ની ભાજી અને મકાઈ નો રોટલો
#goldenapron2#week4પંજાબ ની ખુબજ પ્રખ્યાત અને જૂની વાનગી એટલે સરસો ની ભાજી .આજ સરસવ ની ભાજી માં જે ફૂલ આવે અને પછી તેના બિયા માંથી સરસિયા નું તેલ બને છે.અહીંયા golden apron2 માટે બનાવ્યું સરસો ની ભાજી અને મકાઈ નો રોટલો મારી રીતે. Parul Bhimani -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 ફૂડ ફેસ્ટિવલ મકાઈ ના રોટલા આજે મે થેપ્યા વગર સરળતા થી બની શકે એવા લોટ બાફી ને રોટલા બનાવ્યા છે. હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ઘી અને દૂધ સાથે મકાઈ નાં રોટલા પીરસવાની વિશિષ્ટ પરંપરા છે. Dipika Bhalla -
મકાઈ ની ખીચડી (Makai Khichdi Recipe In Gujarati)
Khyati Trivedi#Makairecipeમકાઈ ની ખીચડી(દાનો)ચોમાસુ આવે એટલે ભજીયા સાથે મકાઈ યાદ આવે..એમાં પણ દેશી મકાઈ જે ચોમાસા માં જ મળે...પરિવાર માં બધાની ફેવરીટ.. ખીચડી દેશી મકાઈ ની જ મીઠી લાગે .. Khyati Trivedi -
મકાઈ મેનિયા
#સુપરશેફ 3#deshimakai#MCR#CookpadIndia#COOKPADGUJRATI#monsoon#ભજિયાં અમેરિકન મકાઈ તો આપણે ત્યાં બારેય માસ મળતી હોય છે પરંતુ દેશી મકાઈ તો ફક્ત ચોમાસામાં 2/3 મહિના સુધી જ મળતી હોય છે. તેનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે અને તેમાં થી વિશિષ્ટ પ્રકારની વાનગી ઓ બનાવવા માં આવે છે. અહીં મેં મકાઈ નો દાણો, મકાઈ ના ભજીયા અને લીંબુ-મસાલા સાથે શેકેલી મકાઈ તૈયાર કરી છે. Shweta Shah -
બાજરી જુવાર મેથી ના ચમચમિયા (Bajri Jowar Methi Chamchamiya Recipe In Gujarati)
શિયાળામાં રાત્રે ડીનર માં લઇ શકાય એવી હેલ્થી, ટેસ્ટી, ડાયાબિટીસ ફ્રેન્ડલી કવીક રેસિપી છે. #WLD Rinku Patel -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
ચીલની ભાજી ને મકાઈનો રોટલો (Cheel ni bhaji & makai rotlo recipe In Gujarati)
#Winterspecial#Sundayspecial#Chilnibhajinemakainorotaloહવે શિયાળાનું આગમન થઇ ગયું છે. વાતાવરણમાં ગુલાબી ઠંડી દેખાય છે. ચીલ ની ભાજી શિયાળામાં થોડો સમય માટે જ મળતી હોય છે. આ ભાજીનો ઉપયોગ ગુજરાતમાં ખાસ કરીને કરવામાં આવે છે. આ ભાજી બનાવવામાં કોઈ તેલનો ઉપયોગ થતો નથી. આ વાનગી લો કેલરી અને સાથે સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે. આજે હું અહીંયા ચીલ ની ભાજી બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍દાણો Priyal Desai -
સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)
#Week2#SN2#vasantmasala#aaynacookeryclubસરસોનું સાદ એ પંજાબની પરંપરાગત રેસીપી છે ને જ્યારે પંજાબી શાક ની વાત આવે ત્યારે સરસોના સાગ અને મક્કેની રોટીનું કોમ્બિનેશન જબરજસ્ત રહે છે અને તેને તો મોકરે સ્થાન આપવું જ યોગ્ય છે શિયાળામાં ખવાતું પંજાબી આ શાક સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે sonal hitesh panchal -
પીળી મકાઈ ના રોટલા (Yellow Makai Rotla Recipe In Gujarati)
પીળી ને સફેદ બને મકાઈ આવે છે તો આજ મેં પીળી મકાઈ ના રોટલા કરીયા. Harsha Gohil -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતી ફરસાણ મકાઈ ના વડા, જે ટેસ્ટી અને હેલ્થી છે,જેમાં મેથી દહીં તલ,નો ઉપયોગ થાય છે,જે ચા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે, તેમજ સાતમ ના દિવસે ઠડું ખાવા નું હોય ત્યારે આ વડા દરેક ઘરમાં બનતા હોય છે,તેમાં મકાઈ,ની જગ્યા એ બાજરી ના લોટ નો પણ ઉપયોગ કરી શકાય છે, Dharmista Anand -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9વરસાદ ના મોસમ મા ખુબજ ભાવતી અને બનતી વાનગી ઓ માની એક એટલે વડા અથવા ભજીયા.મેં અલગ થોડી અલગ રીતે મકાઈ ના વડા તયાર કર્યા છે. તમને પાણી જરૂર પસન્દ આવશે. જરૂર બનાવો અને cooksnap પણ કરો. Hetal amit Sheth -
મકાઈ ના વડા
#પીળીપીળી વાનગી માં મેં મકાઈ ના વડા બનાવ્યા છે જે ચા સાથે અથવા ચટણી સાથે ટેસ્ટી લગે છે.તેમજ બાળકો ને લંચ માં પણ આપી શકાય છે.આમાં મેં મકાઈ નો લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે એટલે એક હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
-
મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)
મકાઈ ફાઈબર થી ભરપૂર હોય છે નાના મોટા સૌને ભાવતી આ ગુજરાતી વાનગી છે. Kalpana Parmar -
શીલીયા
#લીલીઆ એક લીલી ભાજી છે એ ઘઉં ના સાથે ઉગે એની કઢી, શાક થાય મે એના મુઠીયા કર્યા છે.. ખુબજ હેલ્થી અને શિયાળામાં સારી અસર કરે. દેશી રેસીપી છે આશા છે તમને ગમશે. H S Panchal -
મકાઇ ના લોટ નું ખીચું (Makai Lot Khichu Recipe In Gujarati)
#RC1ચોખા ના લોટ નું ખીચું તો બધા બનાવતા હોય છે પણ મકાઈ ના લોટ નું ખીચું પણ એટલું જ ટેસ્ટી બને છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને બહુ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)
#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે. satnamkaur khanuja -
સરસોં કા સાગ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં પંજાબી સબ્જી માં એક ફેમસ સબ્જી છે સરસોં કા સાગ... મક્કે દી રોટી...ઘણા બધા શિયાળુ શાકભાજી ઓ થી ભરપુર એવી આ સબ્જી છે. ખૂબ સારું વિટામિન કે, કેલ્શિયમ અને ફોસ્ફરસ ધરાવતી સરસવ ની ભાજી મોટા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે અને લોહી ને શુદ્ધ રાખે. હાડકાં મજબૂત કરે. વૃદ્ધો માટે પણ ખૂબ સારી છે. Pragna Mistry -
મકાઈ ના લોટ ની રોટી (Makai Flour Roti Recipe In Gujarati)
#NRCપંજાબ માં ખાસ કરીને શિયાળામાં મકાઈ ના લોટ ની રોટી અને સરસોં નું શાક માખણ સાથે ખવાય.પીળી મકાઈ નાં લોટ નાં ખૂબ જ સ્વાસ્થ્ય નાં ફાયદા છે. તેમાં વિટામિન એ ભરપૂર હોય છે. તે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને વજન ઘટાડવા માં પણ મદદ કરે છે. Dr. Pushpa Dixit -
રોસ્ટેડ મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
મકાઈ નાના મોટા ને બધા ને પસંદ હોય છેમકાઈ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છેમકાઈ સીઝનલ છેવરસાદના મોસમમાં ખૂબ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બનેઅમદાવાદ ના હાઈવે પર મળે છે તેવીમકાઈ અમેરીકન અને દેશી બંને આવે છેમે અહીં દેશી મકાઈ યુઝ કરી છે#MRC chef Nidhi Bole -
મેથી આલુ મકાઈ ઢેબરાં
#નાસ્તોશિયાળાની ઋતુ માં મેથી ની ભાજી સરસ મળતી હોવાથી અલગ અલગ રીતે વાનગી બનાવી ને તેની મજા માણવી જોઈએ.. આજે મકાઈ અને મેથીની ભાજી ના ઉપયોગ થી એક સરસ વાનગી બનાવીએ.. જે ચા સાથે નાસ્તામાં પણ ચાલે અથવા સાંજે સાઈડ ડીશ તરીકે પણ બનાવી શકાય. Pragna Mistry -
બથુઆ (ચીલની ભાજી) અને કાળી અડદની દાળ
શિયાળામાં જ આ ભાજી મળે અને અડદની દાળ પણ ખૂબ જ હેલ્ધી. રોટલા, રોટલી કે ભાત સાથે ખવાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)