લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati)

Hemaxi Buch @cook_26237290
લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ લસણ ની મોટી કળી ફોલી એને ઝીણી સમારી લેવી
- 2
હવે એક બાઉલ મા સમારેલા ગાજર અને સમારેલા લસણ ને ભેગા કરવા
- 3
ગાજર અને લસણ જે ભેગા કર્યા એને મસાલો કરવો, જેમાં હળદર મરચું પાઉડર, હિંગ, ધાણાજીરૂ પાઉડર અને મીઠું ઉમેરી ને સરખું હલાવી લેવું
- 4
હવે ૩ ચમચી રાઈ લઈ એને મિક્સર મા પીસી લેવી
- 5
રાઈ પીસાઈ જાય એટલે એને બાઉલ માં જે મિશ્રણ રાખ્યું છે એ ગાજર માં ઉમેરી દેવી
- 6
હવે રાઈ મિક્સ થયા બાદ તેલ ઉમેરી સરસ હલાવી લેવું
- 7
છેલ્લે બધું મિક્સ થઈ જાય એટલે લીંબુ નો રસ ઉમેરી સરસ એકરસ થાય એમ હલાવી ૪-૫ કલાક એને ઢાંકી ને રાખી દેવું.
- 8
રાઈ સરખી ચઢે પછી જ એને આરોગવા ની મજા અલગ છે. થેપલા, ભાખરી, રોટલી રોટલા ગમે તે સાથે આખી થાળી માં અથાણાં ની રીતે પીરસવામાં આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું ઇન્સ્ટન્ટ છે. જમતી સમયે સાઈડ માં ખાવાની મજા આવે છે. શિયાળા માં ખાસ બનાવું છું. Krishna Kholiya -
ગાજર અને મરચાનું અથાણું(Carrot chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#chilliમરચા અને ગાજર શિયાળામાં સરસ આવે.. મારા ઘરે બધાં ને ગાજર અને મરચા નું તાજુ અથાણું ખાવુ ખુબ જ ગમે..આ અથાણાં માં મીઠું અને તેલ નો ઉપયોગ ખૂબ જ ઓછું હોય છે..આ અથાણું તાજુ તાજુ ખાવા ની ખુબ મજા આવે છે.. વીસ દિવસ કે એકમહિનાસુધી સાચવી શકાય છે.. Sunita Vaghela -
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#GA4#Week24#garlic.આ અથાણું ભાખરી, થેપલા, મસાલા ની પૂરી સાથે પણ સરસ લાગે છે આ અથાણું ૬ થી ૭ દિવસ સુધી બહાર રાખી શકો છો. પછી ફીઝ મા પણ લાંબો સમય સુધી રહે છે. sneha desai -
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindiaચોમાસા માં રસોડા માં બહુ ઓછો સમય માં રહી સોર્ટ, હેલધી અને ટેસ્ટી વાનગી ગાજર કોબી મરચા નો સંભારો ને સાથે થેપલા ચાલુ વરસાદ માં માણવાની મજા આવે છે. Rekha Vora -
ગાજર કોશીમ્બીર (Gajar Koshimbir Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની આ રેસીપી આપણે જે સલાડ તરીકે લઈએ છે એ પ્રકાર ની છે. ત્યાં તેને કોશીમ્બીર તરીકે મરાઠી ભાષા મા ઓળખાય છે. જેમા ટોપરું અને શીંગદાણા નો ભૂકો ત્યાં ઉમેરવામાં આવે છે. મેં પણ બનાવી જોયું આજે.. સરસ લાગે છે.. તમે પણ ક્યારેક બનવી જોજો..😊 Noopur Alok Vaishnav -
-
મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
અથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કેટલાક અથાણાં ફક્ત શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે અલગ-અલગ પ્રકારના શાકભાજી માંથી બનાવાય છે. શાકભાજી માંથી બનાવવામાં આવતા અથાણા તાજા ખાવામાં આવે છે અને થોડા દિવસ માટે રેફ્રિજરેટર માં સ્ટોર કરી શકાય છે. તાજા અથાણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. મિક્સ વેજીટેબલ પિકલ તીખું, ખાટું અને ફ્લેવર થી ભરપુર અથાણું છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
ગાજર ની લસણીયા ખમણી (Gajar Lasaniya Khamani Recipe In Gujarati)
ગાજર માંથી ગણા પ્રકાર ના અથાણાં બને છે. ગાજર ની લસણ વારી ખમણી બહુ સરસ બને છે. જે બરણી માં ભરી 1 મહિના સુધી સ્ટોર કરી , ઉપયોગ માં લઇ શકાય છે.... Rashmi Pomal -
લસણિયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#MBR7 #Week7 #માયબેસ્ટરેસીપીસઓફ2022#વીન્ટર_સ્પેશિયલ#લસણિયાગાજર #મેથીનાં કુરિયા #રાઈનુંતેલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લાલ ગાજર મળતા હોય ત્યારે ખાસ લસણિયા ગાજર બનતા હોય છે. ઈનસ્ટન્ટ અથાણાં ની ગરજ સારે છે. આમાં લસણ નું પ્રમાણ થોડું વધુ હોય છે. ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
આ શાક ખાસ કરી ને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. Varsha Dave -
લસણિયા ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Lasaniya Gajar Instant Athanu Recipe In Gujarati)
#WP શિયાળા માં શરીર માં ગરમાવો આવે એવા ઈન્સંટ અથાણાં માં બનાવી શકાય એવા આ લસણીયા ગાજર સ્વાદમાં ખુબ સરસ બને છે. Varsha Dave -
સરસો દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસો દા સાગ પંજાબી લોકો દ્વારા શિયાળામાં બનાવાતી ખૂબ જ લોકપ્રિય સબ્જી છે. આ સબ્જી બનાવવા માટે રાઈ ની ભાજી, પાલક ની ભાજી, ચીલ ની ભાજી અને મૂળાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈ ની ભાજી નું પ્રમાણ સૌથી વધારે હોય છે જ્યારે બીજી બધી ભાજી નું પ્રમાણ પસંદગી પ્રમાણે વધારે ઓછું કરી શકાય. રાઈ ની ભાજી ની સ્ટ્રોંગ ફ્લેવર પસંદ હોય તો પાલક નું પ્રમાણ ઓછું રાખવું અને રાયની ભાજી ની હલકી ફ્લેવર પસંદ હોય તો રાઈ અને પાલક અડધા અડધા પણ લઈ શકાય. મને રાઈ ની ભાજી નો સ્ટ્રોંગ સ્વાદ વધારે પસંદ છે એટલે મેં રાયની ભાજી વધારે રાખી છે અને બીજી બધી ભાજીનો ઉપયોગ એકદમ થોડો કર્યો છે. સરસો દા સાગ ને મકાઈ ના રોટલા સાથે પીરસવામાં આવે છે. ઘરના બનાવેલા સફેદ માખણ અને ગોળ સાથે પીરસવામાં આવે તો આ ડીશ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
-
લાલ મરચાં અને લસણ ની ચટણી (Red chilli And Garlic Chutney Recipe in Gujarati)
# શિયાળા માં આ મરચાં મળે છે અને ખાવા ની ખૂબ જ મજા આવે છે.ફ્રીઝર માં ૬ મહિના સુધી આ ચટણી ને સાચવી શકાય છે. Alpa Pandya -
-
-
વઘારેલા મેથીયા કેપ્સીકમ (Vagharela Methiya Capsicum Recipe In Gujarati)
#સાઇડઆ સૂકી મેથી અને કેપ્સીકમ ના ફાયદા અનેક છે. અને આ વઘારેલા કેપ્સીકમ ૪-૫ દિવસ ફ્રીઝ માં રાખી શકાય છે.તો આ દાળ ભાત ખીચડી સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
પકરવઠા#GA4#Week24 Garlic આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ સારું અને પ્રમાણ માં વધારે મળે છે .લીલા લસણ નો ઉપયોગ ઘણી વાનગીઓ માં કરવામાં આવે છે . મારા ઘર માં આ પુલાવ હું ઘણી વખત બનાવું છું અને ઘર માં બધાને ગમે પણ છે એટલે મેં આજે આ પુલાવ ની રેસિપી શેર કરી છે .તમને બધાને પણ ગમશે .#GA4#Week24Garlic Rekha Ramchandani -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે શિયાળા માં આ બધા શાક ભરપૂર આવતા હોય છે. છોકરાઓ શાક ખાવા ની આનાકાની કરતા હોય તો આ રીતે પણ શાક ખવડાવી શકાય. Komal Dattani -
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)
અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP Aarati Rinesh Kakkad -
લસણીયા ગાજર
#ઇબુક૧#૧૨#goldeanapron૩#week૧અહીં ગાજર અને લસણ નો ઉપયોગ કરીને મસ્ત મજાનું અથાણું બનાવ્યું છેઆ વાનગી એ તાજા અથાણાં મા ગણાવી શકાય.સ્વાદ મા જબર જસ્ત અને બનાવવા મા ખૂબ જ સરળ. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ ગોલ્ડ કોઈન (Vegetable Gold Coin Recipe In Gujarati)
#સાઈડઆ વાનગી મેઈન કોર્સ સાથે સ્ટાર્ટ તરીકે પણ સર્વ કરી શકો અને સાથે પણ સર્વ કરી શકાય... મે અહીં વેજીટેબલ નું સલાડ ટ્રેન બનાવી સર્વ કર્યું છે જે ડિશ ને ખૂબ આકર્ષિત બનાવે છે. Neeti Patel -
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659355
ટિપ્પણીઓ (2)