પાલક નાં ગોટા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને સમારી ને 3થી 4 પાણી થી બરાબર ધોઈ ને રેડી કરી લો હવે ચણા નો લોટ અનેં ઘઉં નો લોટ લઇ તેમાં સમારેલ લીલા મરચા,મીઠુ,મરી પાવડર,કોથમીર અને ધોએલી પાલક નાખી ને જરુર મુજબ પાણી નાખી ને ખીરું રેડી કરી લેવું
- 2
તેલ ગરમ કરવા મુકી તેલ ગરમ થાય એટ્લે ચમચી ગરમ તેલ લઇ ખીરા માં નાખી ને સોડા નાખી ને હલાવી ને મીડીયમ આંચ પર તેલ માં પાલક નાં ગોટા તળી લેવા અને પ્લેટ માં કાઢી ઉપર ચાટ મસાલો નાખી ચટણી કે સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10751245









ટિપ્પણીઓ