રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં એક વાટકી ચણાનો ઝીણો લોટ અને ૨ વાટકી છાશ ને લો તેને સરખી રીતે ફિટી લો. હવે તે મિશ્રણ માં સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર અને કોથમીર ની ચટણી એક ચમચી નાખો હવે મિશ્રણ ને બરાબર મિક્સ કરી દો.
- 2
હવે એક કુકર માં પાણી લો તેમાં કાઠો રાખો. મિશ્રણ વાડી તપેલી તેમાં રાખી દો. હવે કુકર ને ૪ સીટી ધીમા તાપે કરો. હવે કુકર ઠરી જાય એટલે કે હવા નીકળી જાય એટલે ખાંડવી ના મિશ્રણ ને એક તેલ લગાવેલ થાળી માં પાથરી દો.
- 3
હવે તે થાળી પર ચીઝ પાથરી દો. અને હવે ખડવી ના રોલ બનાવી લો.
- 4
હવે એક વઘારિયા માં એક ચમચી તેલ નાખો. તેલ ને ગરમ થવા દો હવે તેમાં ચપટી રાય ચપટી જીરું નાખો તતડે એટલે ચપટી હિંગ નાખો લીમડાના પાન નાખો ચપટી તલ નાખો હવે એ વઘારને ખાંડવી પર ધીમે ધીમે નાખો. છેલ્લે ટોપરા ના ખમણ અને કોથમીર થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખાંડવી
#ગુજરાતી ખાંડવી એ ગુજરાતી લોકો ની પરંપરાગત વાનગી છે પણ જ્યારે બનાવીએ ત્યારે નવી જ લાગે.ફરસાણ કે ઢોકળા ની અવેંજી પુરે છે.આં એટલી સહેલી રીત છે કે વારેવારે બનાવવી ગમે. Varsha Karia I M Crazy About Cooking -
-
ખાંડવી(khandvi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪ખાંડવી આપણી ગુજરાતીઓની traditional ડિશ છે . મેં પહેલી વખત ટ્રાય કરી છે ..😊😊 nikita rupareliya -
ખાંડવી
#RB7ખુબ પ્રખ્યાત આ વાનગીની એક નવી સહેલી રીત. આજની યુવાપેઢી માટે ખુબ ઉપયોગી પૂરવાર થશે Jigna buch -
-
-
-
-
ખાંડવી
#goldenapron2#વીક1#ગુજરાતગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી Harish Popat -
-
-
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya -
-
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ