રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ એક બાઉલમાં ઉપર ના માપ મુજબ દૂઘ ઈસટ ને ખાંડ ને હલાવવુ.પછી તેમા મેંદો નાખી ને હલાવવુ.હવે મીઠું ને જરૂર મુજબ પાણી નાખી ને પોચો લોટ બાંઘવો.
- 3
હવે આ લોટ ને ૩૦ મિનિટ માટે રેસ્ટ કરવા ઢાંકી ને રાખી દેવો. તયા સુધી સટફીંગ ની તૈયારી કરવી.
- 4
સટફીંગ માટે એક બાઉલમાં મા દહીં નાખી ને તેમા મરચું પાઉડર,ઘાણા પાઉડર,મીઠું,ગરમ મસાલો,આદુ લસણની પેસ્ટ નાખીને હલાવવુ.
- 5
પછી તેમા ઝીણા સમારેલા કેપીસીકમ,ડુંગળી,ને પનીર નાખી ને મિક્સ કરવા.
- 6
હવે લોટ ને ૩૦ મિનિટ થઈ ગયા બાદ તેને મસળીને વચ્ચે થી કાપા કરવા.પછી તેના ગોયણા કરીને પુરી વણવી.
- 7
હવે બટર મા ઓરેગાનો,ચીલી ફલેકસ નાખી ને મિક્સ કરવુ.પછી વણેલી પુરી ઉપર બ્શ વડે લગાવુ.પછી તેની ઉપર મોઝરેલા ચીઝ ફેલાવવુ.
- 8
પછી તેને ત્રણ બાજુ થી વાળી ને તેના ઉપર પનીર નુ સટફીંગ મુકવુ.પછી વળી પાછુ ત્રણ બાજુ થી પેક કરી ને પારસલ તૈયાર કરવુ.
- 9
હવે આ પારસલ પર બટર વારુ મિક્ષણ લગાવી ને માકો્વેવ ને પી્ હીટ કરી ૨૦૦ ડીગ્રી તાપમાને ૧૫ મિનિટ સુધી બેકડ કરવા.
- 10
બેકડ થઈ ગયા બાદ તેની ઉપર ફરી બટર નુ મિક્ષણ લગાવી ને પલેટીગ કરવુ.મે બે રીતે પલેટીગ કરી છે પછી સોસ સાથે સવॅ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ટીક્કા
#૨૦૧૯#તવાગ્રીલ કે તવા માં બનતા પનીર ટિક્કા સૌને પસંદ આવે છે અને ખુબ ટેસ્ટી લાગે છે પાર્ટી કે પીકનીક માટે એકદમ સરસ રેસીપી છે Kalpana Parmar -
-
-
-
-
-
કર્ડ રાઈસ પનીર પકોડા
#મિલકીમે કયાક વાચયુ હતુ કે સત્રી ઓ મા વિટામિન ૧૨ ની ઉણપ હોય તો તેને દૂર કરવા ભાત ને દહીં મા પલાળી ને રાતે ફી્જ મા રાખી ને સવારે ખાવાથી ખૂબજ ફાયદો થાય છે તો આજે મે # મિલકી ને અનુરૂપ કેલ્શિયમ થી ભરપૂર એવા દહીં ને પનીર નો ઉપયોગ કરી ને ટેસ્ટી પકોડા બનાવયા.જે ખાવા મા ખૂબજ ટેસ્ટી ને હેલ્થી... ને ગમે તયારે ખાય શકાય તેવા.. Shital Bhanushali -
-
પનીર કોફતા
પનીર ઘરે બનાવ્યું હતું તો થયું કોફતા બનાવી દઈએ એમાંથી.અહી મે કોફતા માં પનીર ના સ્ટફિંગ માં એક અલગ ટ્વીસ્ટ આપ્યો છે.તમે પણ જરૂર થી બનાવજો.#goldenapron3Week 6#Kofta#ડીનર Shreya Desai -
પનીર સ્ટફ પાલક પરોઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપનીર સ્ટફ પાલક પરાઠા Ketki Dave -
-
-
-
-
-
મટર પનીર
મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું Poonam Joshi -
-
-
ઇન્સ્ટન્ટ ચીઝ પનીર ઢોસા
#goldenapron3#Dhosa.#weak9. આ ઢોસા ઘઉં ના લોટ અને રવા માંથી તૈયાર કર્યા છે Manisha Desai -
ક્રિસ્પી પનીર ચીઝ બોલ્સ વિથ મોનેકો બેઝ (crispy paneercheeseballwithMonaco baserecipein gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ4 Aneri H.Desai -
-
ધાબા સ્ટાઈલ પનીર ટીક્કા
#શાક ધાબા સ્ટાઈલ પનીરટીક્કા મસાલા બનાવવા માટે પનીર ને મેરીનેટ કરવામાં આવે છે. preeti sathwara -
પનીર શશલિક સિઝ્લર વીથ મખ્ખની સોસ
#starસિઝલર્ એ મારી ફેવરિટ રેસીપી છે. મારા પરિવારમાં બધાને સિઝલર્ ખૂબ જ ભાવે છે. તમે આ સિઝ્લર રાત્રિ ના ભોજન માં બનાવી ને સર્વ કરી શકો છો. પનીર શશલિક સિઝ્લર માં મુખ્ય ઘટક પનીર છે. આ ઉપરાંત મસાલા રાઈસ, ચીઝ બોલ્સ, સ્પગેટી અને મિક્સ વેજિટેબલ પણ આ સિઝ્લર નો ભાગ છે. આ ઉપરાંત સિઝ્લર સાથે સર્વ કરવા માટે મખ્ખની સોસ પણ બનાવ્યો છે. કાજુ ની પેસ્ટ માંથી બનેલો આ મખ્ખની સોસ સિઝ્લર ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. Anjali Kataria Paradva -
-
હેલ્થી આટા પીઝા ઼ઈન કઢાઇ
# હેલ્થી ફુડમેંદા વગર ના ખાલી ઘઉં ના લોટ માથી બનેલ ખૂબજ સોફટી ને ટેસ્ટી પીઝા.... Shital Bhanushali -
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah
More Recipes
ટિપ્પણીઓ