રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ગરમ પાણી લઈ તેમાં ઈસ્ટ અને ખાંડ નાખી ને હલાવી ૧૦ મિનિટ ઢાંકી ને રહેવા દી ૧૦ મિનિટ પછી તેમાં મેંદો મીઠું નખી ને રોટલી જેવો લોટ બાંધી લેવો પછી ૫/૭ મિનિટ મસળવો અને લોટ ને તેલ લગાવી ને બાઉલ મા રાખી ને ઢાંકી ને ૨ કલાક ગરમ જગ્યાએ રાખવું એટલે લોટ ફૂલી ને ૨ ગણો થઈ જશે
- 2
૨ કલાક પછી લોટ ને પાછો મસળવો અને તેમાં થી એક મોટો લુવો લઈ ને હાથે થી થેપી ને તેની પર લસણ વાળુ બટર લગાવી માથે ચીઝ મકાઈ નાખી ને કોર પણ પાણી લગાવી ને વાળી દેવું પછી ઉપર થી કાપા પડી ને બટર લગાવી ને બેક કરવા મૂકવી
- 3
એક પેન મા બ્રેડ મૂકી ને ઉપર થી ઢાંકી દેવું નીચે પેન ની નીચે લોઢી મૂકવી અને ૧૫ મિનિટ બેક થવા દેવી આપડી ગ્રાર્લિક બ્રેડ ત્યાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12114835




ટિપ્પણીઓ