દાલ ફ્રાય જીરા રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીધેલી બધી જ દાળને ધોઈ અને બાફવા મુકો.. બફાયા બાદ સારી રીતે હલાવી લો. એક પેનમાં તેલ મૂકી તેમાં ક્રશ કરેલા ટામેટા મરચા લીમડો ઝીણી સમારેલી ડુંગળી તજ લવિંગ બાદિયા અને હિંગ નાખી ધીમી આંચ પર સાંતળી લો.
- 2
થોડી વાર ધીમી આંચ પર ચઢવા દો.. તેમાં ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરો..
- 3
ત્યારબાદ તેમાં એક રેસ કરેલી બધી દાળ ઉમેરો. તેમાં હળદર મીઠું અને ધાણાજીરું. ચટણી વગેરે મસાલા ઉમેરો તૈયાર છે દાલ ફ્રાય
- 4
હવે એક વાટકો બાસમતી ચોખા લઈને તેને સારી રીતે ધોઈ લો. એક પેનમાં ૨ ચમચી ઘી ઉમેરો. તેમાં વઘાર માટે જીરું નાખો. ત્યારબાદ તેમાં ધોયેલા ચોખા ઉમેરો. હવે તેમાં ઉમેરી બધું સારી રીતે હલાવી લો. ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર ચઢવા દો. બસ તો તૈયાર છે આપણા જીરા રાઈસ.
- 5
યેલા ચોખા ઉમેરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12240971
















ટિપ્પણીઓ