રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેસણ લઇ તેમા ચટણી, હળદર, મીંઠુ, હિંગ, ધાણાજીરૂ, લીંબુ નાખો. ત્યારબાદ પાણી મેળવીને ડો (ખીરુ) તૈયાર કરો. થોડુ જાડુ રાખવું પછી અળવીના પાન લઇને પાન ઉપર તૈયાર કરેલ ખીરુ લગાવો અને પાનના રોલ વાળી લેવા.
- 2
પછી એક તપેલીમાં પાણી ગરમ કરોને ઉપર જાળી મૂકી ધીમા તાપ પર બાફવું 15 થી 20 મિનિટ બાદ તૈયાર થઈ જાય એટલે તેના નાના નાના પીસ કરવા.
- 3
4 કે 5 ચમચી તેલ ગરમ કરવા મૂકવું ચાર પાંચ લીમડાના પાન નાખવા પછી રાય, જીરૂં, તલ, હિંગ નાખી અળવીના પાનનો વઘાર કરવો ઉપર કોથમીર નાખવી ગરમાગરમ પાત્રા તૈયાર થઈ જાય એટલે સેવથી સજાવટ કરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
-
-
-
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12240996
ટિપ્પણીઓ