નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)

Jyoti Ramparia @cook_16585020
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા મીઠું હળદર તેલ નાખી ને ખીરું ત્યાર કરવું પછી તેમાં લીંબુ ના ફૂલ નાખવા
- 2
સ્ટીમર માં પાણી મૂકી ને કઠલો મૂકી ને થાળી કે ડબ્બા માં તેલ લગાવી ને મૂકવું
- 3
ખીરા માં સાજી ના ફૂલ નાખી ને એક જ બાજુ ખીરું હળવું અને પછી થાળી મા કે ડબ્બા માં રેડી દેવું અને ૧૫ થી ૨૦મિનિટ ખમણ થવા દેવા
- 4
એક કડાઈ મા તેલ મૂકી તેમાં રાઈ લીમડા ના પાન મરચાં નખી ને પાણી નાખી ખાંડ નાખી ને ઉકાળવું પછી ખમણ પર વઘાર રેડી દેવો
- 5
ખમણ આપડા ત્યાર છે ગરમા ગરમ કઢી સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
- ઓરીઓ કોકોનટ બોલ્સ.(Oreo coconut balls recipe in Gujarati.)
- વેજ ચીઝી ફ્રેન્કી (Veg cheesy frankie recipe in Gujarati)
- રસદાર લેમન પીકલ (Lemon Pickle Recipe In Gujarati)
- રાજકોટ ની ફેમસ ખાટી ચટણી(Rajkot Famous chutney recipe in gujarati)
- ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12464203









ટિપ્પણીઓ (7)