રોટી પનીર રોલ (Roti Paneer Rolls Recipe In Gujarati)

Meghna Sadekar @cook_15803368
વેજીટેબલ સાથે પનીર નું કોમ્બીનેશન હેલી મસ્ત છે..વળી ડીનર ટાઇમ માં પણ આ ડીશ થી પેટ ભરે છે...
#રોટલી
રોટી પનીર રોલ (Roti Paneer Rolls Recipe In Gujarati)
વેજીટેબલ સાથે પનીર નું કોમ્બીનેશન હેલી મસ્ત છે..વળી ડીનર ટાઇમ માં પણ આ ડીશ થી પેટ ભરે છે...
#રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ ની કાચી પાકી રોટલી ઓ તૈયાર કરો..
- 2
પેન મા 1 ચમચી તેલ માં ઉપર ના ચોપ કરેલા વેજીટેબલ 2 મીનીટ સાંતળી...તેમાં ટમેટા ના પીસ પણ એડ કરી...સ્વાદ પ્રમાણે મીઠુ, ચીલી ફલેકસ, જીરુ પાવડર, ઓરેગાનો, પીઝા પાસ્તા સોસ, કેચપ નાખી...સરસ સોતે કરો...હવે તેમાં મેરીનેટ કરેલ પનીર ના પીસીસ, કોથમીર ને એડ કરી મીક્ષ કરી...સ્ટફીંગ તૈયાર કરો...
- 3
રોટલી પર મેયોનીઝ, કેચપ લગાડી વેજીટેબલ પનીર સ્ટફીંગ પાથરી...તવા પર બટર મૂકી..રોટલી રોલ ને ખસ્તા બ્રાઉન રોલ શેકી સવઁ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12643752

ટિપ્પણીઓ (3)