ગોબી બટેકા નુ શાક (gobi bateka nu shak recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
શેર કરો

ઘટકો

  1. 1નાની ગોબી
  2. 2-3બટેકા
  3. 1ટામેટું
  4. વઘાર માટે તેલ
  5. 1/2 ચમચીહળદર
  6. 1.5 ચમચીમરચું પાવડર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 1 ચમચીધાણજીરૂ
  9. નાનો ટુકડો ગોળ
  10. 1/2 ચમચીરાઈ
  11. ચપટીહિંગ
  12. થોડો ગરમ મસાલો
  13. સર્વ કરવા ધાણા
  14. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા ગોબી અને બટેકા ને સમારી ને બરાબર ધોઈ લો. ટામેટું સુધારી લો.

  2. 2

    એક કૂકર માં તેલ અને રાઇ મૂકો. રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી સમારેલું શાક અને ટામેટું નાખો. બધા મસાલા કરો

  3. 3

    સરખી રીતે હલાવી થોડું પાણી ઉમેરી 2 મિનિટ રાખી કૂકર બંધ કરી દો. 3 સીટી કરી ગેસ બંધ કરી દો. ધાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes