રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણાનો કરકરો લોટ
  2. 1/2 વાટકીબુરૂ ખાંડ
  3. 2 ચમચીઘી
  4. સવૅ કરવા માટે બદામ, કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી લો.ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરો.

  2. 2

    ચણાના લોટને ધીમા ગેસ પર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો.પછી એક પ્લેટમાં કાઢી ઠરવા દો.

  3. 3

    ચણાનો લોટ ઠરી જાય પછી તેમાં બૂરુ ખાંડ ઉમેરો. તેને મિક્સ કરી નાની લાડુડી વાળો. તો તૈયાર છે મગસ ના લાડુ. આ લાડુ ને બદામથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Nagadiya
Vaishali Nagadiya @cook_19664007
પર

Similar Recipes