રાઈસ એપે (Rice Appe Recipe In Gujarati)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત માં દહીં અને લોટ નાખી કલાક બે કલાક મૂકી રાખો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું કોથમીર પાલક લાલ મરચું જીરુ પાઉડર અને ક્રશ કરેલા પૌવા નો પાઉડર નાખી સરખું મિક્ષ કરો.
- 3
હવે એ પે પેન માં તેલ લગાવી તેમાં ખીરુ પાથરી ઢાંકી દેવું. એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ શેકો. બંને સાઈડથી સરખું શેકાઈ જાય એટલે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12843039






ટિપ્પણીઓ (3)