કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૧૨

#માઇઇબુક
પોસ્ટ ૧૨

વધુ વાંચો

પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૧૨

#માઇઇબુક
પોસ્ટ ૧૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  • ૫૦ ગ્રામ પનીર,
  • ૪કાંદા,
  • ૨ટામેટાં,
  • ૨તીખા મરચા,
  • ૮/૯ કળી લસણ,
  • ૧કટકો આદું,
  • ૧ચમચI લીલાં ધાણા,
  • ૧+૧/૨ ચમચી પનીર સબ્જી મસાલો
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર,
  • ૧/૨ ચમચીહળદર પાઉડર,
  • ૧ કપદૂધ,
  • ૨ચમચ મલાઈ,
  • ૨ચમચઇ કસૂરી મેથી,
  • ૧/૨ વાટકીતેલ,
  • ૧/૨ ચમચીખાંડ,
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨લવિંગ,
  • ૧ ટુકડોતજ
  • ૧/૨ચમચ જીરું
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક મિક્સીમાં કાંદા,ટામેટાં,આદુ,લસણ લઈ પેસ્ટ બનાવી લેવી.પનીર ના નાના ટુકડા કરી લેવા.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં જીરું, હિંગ,લવિંગ,તજ મૂકી ગ્રેવી નાખવી.

  3. 3

    ૫ મિનિટ પછી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું,હળદર,પનીર સબ્જી મસાલો નાખી કૂક કરવું.

  4. 4

    તેમાં દૂધ,મલાઈ નાખી સરખું મિક્ષ કરવું.પનીર ના ટુકડા નાખવા.

    પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૫ મિનિટ પછી તેમાં કસૂરી મેથી હાથ થી મસળીને નાખવી.૨ મિનિટ ઢાંકી ને કૂક કરવું.

  6. 6

    તો રેડી છે એકદમ ટેસ્ટી પનીર ગ્રેવી મસાલા તેને નાન,રોટી, કે પરાઠા જોડે સર્વ કરો.

    પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ગ્રેવી મસાલા(paneer greavyi masala in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર June 30, 2020 09:40
Shaper Veraval

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer ગ્રેવી Masala

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. રવા ઈડલી
  2. સુરતી સરસીયા ખાજા(surati sarasiya khaja in Gujarati)
  3. દેસાઈ વડા(desai vada in Gujarati)
  4. ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
  5. સેવ ખમણી(sev khamni in Gujarati)
  1. સૂકી ચોળી બટાકા નું શાક(chori bataka nu sabji recipe in Gujarati
  2. દુધીના મુઠીયા (Dudhina muthiya)
  3. આલુ પરાઠા(alu parotha In Gujarati)
  4. #કુમબીલાપ્પમ(Kumbilappam in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13041471
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close